પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૯
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. દાહA ચંપસૈન ત્રાંબાવટી, મહિ સંગમ મહા મૂલ્ય; ગુર્જર દેશ ગુણુ આમળા, અતિશે દૂર અતુલ્ય. કહું હંસલી હંસ સુણુ, પૂછ્યા સકળ ઉપાય; આ વેળા તમે અહને, મંદિર તેડી જા. મેળાવા એની માનિની, ભક્તિ ણીએ ભાવ; ઉંડા અકલ અક્કી કરી, ઉગતા પેહેલાં આવ. હંસ તે ખાલ્યેા હેતથી, ઉડ ખાળસ તજ આજ; એસ પીઠ બહાદૂર થઈ, કર મનગમતાં કાજ, પ્રતિજ્ઞા પ્રૌઢી કરેા, ખાટી ન કરેા ખાંત; પલકમાંહ પાછા , જોઇ કામિનીની જાત. હંસલી રહી ત્યાં ટુડિયે, અત્રિક્ષ ઉછ્યો હંસ; કસ્તુર કાટ ઉપર ચઢયો, વારુ શેઠના વંશ, આકાશ લગી ઊંચા, ચઢયો, નિખ્ખુ ગુણુ ગામ; ધનુષની પરે ઉતર્યો, આવ્યા તેણે ઠામ. કહે રે મહેાલ તારે। કિહાં, આળખ આપે આજ; પેશ મંદિરમા પ્રીતથી, કર કામનીનું કાજ. નવ ટુકા ને નવ લખા, ી રીતે રગ; દીપક આઠ અટારિયે, શાલા ડેડ સંગ. માનનિ મેઢી માળિયે, જીવતી જંતર વાય; અગાશીમાં ઉભા રહ્યો, વનિતા વિસ્મય થાય. શ્યામા જાણે સ્વમ છે, કે ચેટક કે ચાર; કૌતક ક્રશ્વિક કારમુ, અકલિત એ અંકાર. નહિ શેઠ કસ્તુર એ, અધિપતિ મારે આપ; જીવતી જોઈ ત્યાં રહી, અચરત આપે આપ. સ્નેહ ણેથી સુખ થયુ, રામા રીઝી રંગ; સ્વાતિ બેંગ તે સાચવ્યા, સ્વામી સાથે સગ. ચાપાઈ સ્વામી કહે સાંભળ સુંદરી, શું ભાવે છે કષ્ટ જ કરી; માસ સાતની વાટે ગયા, ત્રેહુ મૂજને તારા થયા. ૪૭ ૪૭. ૪૭ ૪૮૦ ૪૮૧ ૪૪૨ ૪૮૩ ૪૮૪ ૪૮૫ set ૪૮૭ ret ૪૫ gee ૪૩૯