પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૦
શામળ ભટ.

૪૪૦ શામળાય. પંખી આગળ કહી મેં પ્રીત, રામા મેળવ રૂડી રીત; તે પંખીની પીડે ચઢી, આગે! અહિ તે લાગી ઘડી. નારી કહે ભલે આવિયા, મારે મન તમે ભાવિયા; થયાં કામાતુર નર ને નાર, તે વેળા કીધા વહેવાર. નારી કહે નર સાંભળ નેટ, પૂરણ ગર્ભ રહ્યો મુજ પેટ; દુવે નહી જવાયે તમા, તો પ્રાણુ વણુ ખૂટે અમા. માબાપ તમારાંને જઈ મળા, પછી પંય તમારે પળા; વાત કરતા લાગી વાર, હંસ હેતથી એંઠા બહાર. હંસ કહે ખેાટી થાઊં છું, હુ મારે માર્ગે જાઉં છું; તું તારે ગમે તે રહે, આવ અહી કે ના પણ કહે. દાસી હતી ત્યાં દસ બાર, રાખી શાખ તે તેણે ઠાર; તાએ નાર ન મૂકે હાચ, શાહ પુત્ર મને તેડા સાથ હંસ આવ્યે ખિયા સાથમાં, આપ્યાં માતી બે હાથમાં; નારી જેવા ગઈ દીપક પાસ, ઉડ્યો હંસ તૈડી આકાશ. ન આવી વાટમાં ઉની આચ, આવ્યે રાત રહી ધડી પાંચ; ક્ષેમકુશળ મૂકયા વટ્ઠાણુ, સંભાળ કસ્તુર સુજન સુજાણુ. પ્રણામ કરીને હંસજ ગયા, પ્રાતઃકાળ એ રીતે થયો; નિશ્ચિન્તયા મનમા વાણિયા,કુશળ ક્ષેમ ધરના જાણ્યિા. જાહેરા સઢ પૂર્યો સવારમાં, આવ્યા વાય સવાય; વણિકપુત્ર વૈવારિયા, જુગતે જાવે જાય. જાવે જે । નર ગયે।, નાવે મંદિર માય; જાય રળી જાવેથકી, પરિયાના પરિયા ખાય. જાવે જોખ ધણી જુએ, ચો વ્યાપારી વહાણુ; અદકું કહું શું એથક, છઠ્ઠાં રત્નની ખાણુ. વેંચે માલ મહા મૂત્રથી, પૂરણુ લાભથી પેર; માનની મઢુલી માળિયે, ગારડી રહી જે ધેર. ગુણવંતી ગર્ભજ વાયા, ભારે કર્મના ભૂપ; વનિતાને ઘણું વાધિયું, રાજતેજ રિધરૂપ. પંચ માસ પૂરા થયા, નશુલ આવી ત્યાં; ઊંચી ચઢી અટારિયે, ભામની બા જ્યાંg. ૪૧ ૪૨ ૪૩ sex ૪૯૭ set stee ૫૦૦ ૨૦૧ ૫૦૧ ૫૦૩ ૧૦૪ ૧૦૧