પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૧
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. રૂપ દીઠું રંભાતણું, ભાભી દીઠાં મૈથુ; ઉદર જે ઉન્નત નિરખિયું, ચંચળ દીઠાં ચહેન. ભાભી તેંજ ભલું કર્યું, આ લક્ષણુ શું આજ; ખેાળ્યાં તેર ખાપનાં, કુલતાને લાજ. ભાઈ પરણ્યા બા ભાવથી, ધાવ ખિયા ગર્જ; હૈં । તારું પાળિયું, કામની વહાલુ કર. સાખાય તે સારું કર્યું, ગર્ભ વધાર્યાં ઘેર; વીર ગયાને વરસ થયુ, પ્રૌઢી કીધી પેર. શું કહેશે સસરા આગળે, કહેશે। મા બાપ; ગુણુ ધાવ પૂરા કર્યો, તેમ તેં પાળ્યું આપ. નાફ ગયુ નવ ખંડમાં, કુલટા કહેશે લા; પડદે રહેા તમે પ્રેમદા, ફ્રાંસુ ઝુલા ફાક નારી કહે નણદલ સુણા, પૂછે। પ્રીતે દાસ; હસે ચઢી હેતેથકી, પ્રીતે આવ્યા પાસ. શાખ પૂરી સહુ દાસિયે, દળ વાદળ થયુ દુઃખ; માનશે તારી માવડી, કહીને મરડચ મુખ. ખેલા ભાભી માહરી, પ્રાણુ કરાને તાજ, મુખ માલે છે તાહરે, કાંઇક મનમાં લાજ. છપ્પા. વિપ્ર શિર એક વાંક, આંક ભલે નવ યિા, વ્યાપારી શિર વાંક, રાંક કહેવાણા રયિા; રાજા શિર એક વાંક, વાંક વિના ધર લૂટે; જાચક્ર શિર ઍક વાંક, રાઢ કરીને ૩; ચતુરને વાંક ચારી તણેા, શુા લાક શિર ગાળા; વડા વાંક વનિતા શિરે, શામળ કહે અધિકાં આળના. બાળ પરદેશી પ્રીત, ખાળ વાતા આડીની; બાળ રડાની રીત, બાળ યુદ્ધ ચારી ચાડીની; ખાળ ભીખના ભાગ, ખાળની આળ જુઠાનું; ખાળ દૈહા રાગ, ખાળ રંકા ઢષાનું; ૫૦૬ ૫૦૭ ૫૦૮ ૧૦૮ ૫૧૦ પત ૫૧૨ ૫૧૩ ૫૧૪ પાસ ૪૪૧