પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
નરસિંહ મેહેતો..

હેતે હરી વશ કરી, નાવલો ઉર ધરી, કરગ્રહી કૃષ્ણજી પાછા કેમ ફરશે;
નરસૈંયાચા સ્વામી રંગમાં, અંગે ઉદમસ્ત હવો, કોઇ પણ દિવસને ખંગ વળશે. ચાલ.

પદ્મ ૩૫ મું ગુલાલે વધાવે રે, ગાપી ગુન્નાલે વધાવે, સુદર શામલીએ મન ભાવે રે; જમુનાને તીર માહન આંસુરી બજાવેરે, લટકતી રાધે બહાલતી આવે રે. તાલ મૃદંગ વાૐ વનિતા, લલિત રાગ આલાપે ૨; રુમઝુમ રુમઝુમ નાચે સુંદરી, વાહાલાજીને ગતીએ દેખાવે રે મંગલ ગાયે માનુની ત્યાં, નરસા સંગ સાહાવે રે; પ્રથમ વસંત પંચમી પુજા, હેત કરીને લાડ લડાવે રે. પદ ૩૬ શું. રસભેર રંગતણા રે ઝાકમ ઝેળ, હૈાળી રમે રસાળી; કેસર ચંદન વહાલાજીને છાંટે, બાઇ ધાઇ ત્રજ ખાળી, અખીન્ન ગુલાલ અગર રસ કુમકુમ, ઉછાળે જ નારી; કૈલી કલા રસશ્યામ મનોહર, સ્વામિનીજી અતિ સુકુમારી. તારી ક્રેઝીતી સખી જન, લાપી લાજ શા કાજે; નરસૈંયાચા સ્વામીની ફ્રીડા, જે મેલું તે છાજે. પદ્મ ૩૭ મું. ગુલાલે. ગુલાલે. ગુલાલે. સ સ સઃ ચુડાં રાતાં ને તુ રાતીજીરે, કાયલડી વનવાસી રે; માનુની જોબન મદમાતી, માધવ ચરણુ ઉપાસી રે. મારાં તા સહેકાર મનેહર, મારી અતિ દુમવેલી રે; ક્રીડા કારણ શામ મનેહર, મળી છે સરખી સાહેલી રે. ધન ધન રે જમુનાં તીરે, ધન એંસીવટ શાહે રે; નરસૈંયાચા સ્વામીની લીલા, દેખી સુરી નર માહે ૨. ૫૬ ૩૮ શું. આરત રડી રુડી મારા વાહાલા, રુડા તે માસ વસત; ડાં વનઢુિં શુડાં પુાં, રુડા રાધાળના કૃત. આ રત આ રત ડી વંદાવન શાહીયે, રુડું તે જમુનાનું તીર; રૂડી ગાપી ગાવાળાની મંડળી, ડા તે હળધર વીર. આ રત. કેશુડાં કેશુડાં, શુડાં.