પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૬
શામળ ભટ.

શામળભટ. તરત આળ મુજ માથે ચઢયું, તે દુઃખે નીસરવું પડ્યું; ગ્રહ સાનુકૂલ જ્યાહરે થશે, સંદેહ સહુના મનના જશે. હવડાં તે હું થઇ છું ચાર, તેથી વનમાં કહાડી ધાર; મહા સંકટ પડે જેટલે, ઈશ્વર સહાય કરે તેટલે આ વનમાં મહા દુઃખે અમા, પ્રભુ પ્રતાપ પધાર્યાં તમા; સંક્ષેપે વિસ્તારી કહી, વીર વયુઝારા સાથે રહી. ભદ્રા કરી રહી છે ત્યાંહે, કરે આનંદ વણુઝારા માંહે; નારી સુખ પામી તે તેટ, વધે ગરણ પેાતાને પેઢ આર બત્રીશી રસાઇ કરે, તે લાખે। જમીને રે; હેત પ્રીત કરે છે અતિ, જાણે માસ ભલું કે સતી દાહરા. ખીજી જે વધુઝારિયા, તેને પડિયા ભાર; કયાંથી આવી કામતી, રૂપ રૂપના અંબર. આવશે અને દીકરા, અદકું થાશે માન; મૅન મેન માઢે કહે, તે તે બહુ ાફાન. નારી કરીને રાખશે, ઘડતાં જાણે ધાર; આપણાં ઉતારશે માનુની, નારી એ તો નીર. વિચારવણુઝારિયા, પરહરિયે એ પેર; રાખવી અને નવ ઘટે, ગુણુ ડીને ઘેર. પાઠ તા ત્યાંથી ઉપડી, ગપુર પાટણું જાય; ઠાલું માંડું ગેરર્ડ, આનંદ અંગ ન માય. ચાપાઈ. વેંચે જે પેાતાની વસ્ત, સાદા લે છે લાક સમસ્ત; આવે લેાક પેાઠી નિર્ખવા, ન્યાય અન્યાય પ્રીતે પખવા. જાય વધુઝારિયા ગામજ માંહ, જીવે ખજાર તરતીમે તાં; દોશી દલાલ ગાંધીનાં હાટ, નેસ્તી નાણાવટી જે બાટ, જોતિ ઐતિ આવી સહુ નાર, જ્યાં ગુણુકાઢેરા દરબાર; ઢાળી માંચિયા બેઠી તેહ, અંગ સમારી ઝળકે દેહ. અત્તર અરગજા બહુ બરાસ, પાન ઝુલતી લિલા વિલાસ; કરે રાગ તે ગાએ ગીત, અંગ સમારે પુરુષષ પ્રીત, ૧૩ ૫૬૪ ૫૬૫ ૫૬ ૫૬૭ ૫૬૮ ૫૬૯ ૫૭૦ ૫૧ ૫૭૨ ૨૭૩ ૫૭૪ ૫૭૫