પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૮
શામળ ભટ.

we શામળાટ. નાઠી છે. ઝા લઇ ગર્થ, સર્યો આજ અમારા અર્થ; તે વાતની મા દેશું શાખ, સહુ સાથે ખાલીશું લાખ. તે વાતની પ્રતિજ્ઞા કરી, સૉપિશુ તુજને સુંદરી; ગુણુકા મન વચન ભાવિયાં, તારુણી સહુ ટાડે આવિયાં. લેઇ પેાતાના સર્વે સાજ, આવી Áણુકા કરવા નાચ; રીઝી લાખા ધરમાં ગયા, ખેાલ ભદ્રાની પ્રત્યે કહ્યો. એક મહેર સાનાની લ્યા, બહાર ગુણિકાને ઘો; ભદ્રા બહાર આવી માપવા, ચણિકાનું રુડું થાપવા. એટલે તેણુીએ ઝાલ્યેા હાથ, પાડી બૂમ વઢી તે સાથ; ઝાલી લાખા કરી ખાંહૈ, ચાલ હીડ રાજ્તારનીમાંહે. વેંચાનુ પેઢી તાહરી, ક્રમ દાસી રાખે મારી; એ ભદ્રા દ્રવ્ય લેઈ ગઇ, ઝાડ ઘુલરાંરે રહી. ગર્ભવતી અમ ઘેરે થઈ, યશની વાત જીવે છે કઈ; જા માટે પાછી આપે. મુને, નહિ તે દુઃખ દેશું તુને. દાહરા. ગુણુકા કહે લાખા સુણા, ખેાઇશ સધળા માલ, કાઢી મેલ એ કામની, શીદ પાડે છે ખાસ. શાખ પુરે સહુ તાહરી, નહિ વળુઝારી એહ; ઘેર કેમ રાખી ગેારડી, દેખી પડી દેહ. ગળે ઝાલી ધણે જણે, કહાડી મેલી બદાર; ગુણિકા ઘેર લેઇ ગઇ, નક્ષત્ર સરખી નાર. દીધાં વધામણાં દેવને, આચ્છવ અધિા હાય; પરંભા એ રાજવી, કળી ન શકે કાય. માનુની ધાલી માળિયે, સહુકા લાગે પાય; અચરત ચીજ માગળ ધરે, ચિત્તમાં સહુકા ચહાય. થયા. ભેદુ ધરના ચાહે, ગામ ને કાઢ લુટાવે; ભેદુ ધરના ચાહે, કટક તે ખાધું પાવે; ભેદુ ધરના ચાહે, ટ્રંક પરિયાનું ખાલે; ભેદુ ધરના ચાહે, સવળાનું અવળું ખાલ; ૫૯૧ પર ૫૩ .૫૪ ૫૫ ૫૯૭ ૫૯૮ ૧૯૯ ૧ ૬૦૨