પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૯
ભદ્રા ભામની.

૨૯ ભદ્રા ભામની. ભેદુથી વઢીએ નહી, લાકમાં ઉપાવે દુ:ખ છે; શામળ કહે ભેદુને માનિયે, સૌ પ્રકારે સૂખ છે. દાહા. અમે સહુ તુજ દાસિયા, તુ મારી સરદાર; પાન ચાવે! પ્રીતે કરી, પહે! શુભ શણુગાર. ખીજા લેાક છે આપડા, માનવ રૂડા જંન; દીવાળી તેને વરસમાં, આવે એક જ દંડ. નિત્ય દિવાળી આપણે, નિત્ય નવા રાણુગાર; નવા પેરણુ નિત્ય પાગરણ, નિત્ય નવા ભરથાર. નિત્ય અંગે અર્ગા, નિત્ય ચાતુરી ચિત્ત; નિત્ય નવુ નાણુ મળે, એહ આપણી રીત. ખીજી જીવતી તે કરે, પલક એક પુરવેશ; દેખાડે સહુ આંગળી, રહી ન શકે કે દેશ ખીજી સહુ બળી મરે, કરી શકે નહિ જાર; નિર્ભે થઇ નિઃશશુ, ભાગવીએ ભરથાર. કુળવતીને કેદ છે, પરા પૂર્વના પથ; કાણેા લૂલેા આધળા, કર્મે ભાંગ્યા .. રળે મળે છે શટલા, ધંધા કરતે ધાન; કરે વેપાર જ ઉજળા, મહિમા ન મળે માન. હવે ભાગ્ય તારુ ભળ્યું, દીન રૂડા ને હાય; જાર જુગતેથી રીઝવા, હોશે આવે કાય. ખાવેા પીઆ ખુખી કરા, ખુશખાઇ અંગે નાહા; રાજાની રાણીથકી, અદા લીજે લાહા. લાા લાખેણેા લિજીએ, મનસાથી તજ મૈક્ષ; પહેરે આ પ્રીતથી, જુએ જગતના ખેલ. ભદ્રાએ મન વિચારિયુ, સંકટ આવ્યું આજ; ના કહેતાં નહીં ઊગ, જાશે મારી લાજ, ભઠ્ઠ પડ્યો અવતાર, રહ્યું જે નારનું ખાયે; ભટ્ટ પડ્યો અવતાર, ગુરુ શત્રુના ગાયે; ૬૦ ૪ પ્ }} ૬૦U Fac ૬૦૯ ૬૧૦ ૧૧ ૬૧૨ ૧૩ ૬૧૪ ૧૫