પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૦
શામળ ભટ.

૪૫૦ શામળાટ. ભટ્ટ પથ્થો અવતાર, જાર માતાનું વે; ભટ્ટ પથ્થો અવતાર, નામ જે બાપનું વે; પરવશ પરસેવન પધર, નિત્ય પરદેશ ફરવું ભુંડું; શામળભય કે અવતાર ભટ્ટ, શુભ કુળને ગુણુકાપણું, ટૂંક કહે રાજાને; મટે કલંક, કલંક, માન માઝાને; પરીયા બહુ ઝુડાડે; E કલંક, કલંક, વાત જુઠી ઉડાડે; સાસરે માસાળ સજન સહુ, શ્રુડાડે તે બાપને; શામળ કહે સલક્ષણા, રખે તને કૈા આપને. ચાપાઈ. ૨૧ સંકટ મેટુ આવી પડ્યુ, રખે કલક મસ્તક મુજ ચઢયું; ઈશ્વર રાખે મારું આપ, જપવા માંડ્યો હઈડે જાપ. હઈડે દુઃખ ને મહેÒ હુશી, ભ્રાંત ન જાણી મનમાં કશી; આઈ એક માગું છુ માન, પ્રસન્રુ જ્યાર સુધી સતાન. ત્યાર સુધી નવ કહેશે તમા,એકાંત જાગ ઉતરીએ અમે; કાઇ પુરુષ સાથે નહિ રમું, ભેજન હું રાંધીને જમું. છે તમા કહેશે તે કરું, ધન રળી આપું ને ઘર ભરું; કરગરીને હું કહું છું તુંને, એટલું માગ્યું આપે મુને સહુ તે વાતે સુખિયાં થયાં, ઠરી ભદ્રા તે ઠામે રહ્યાં; અવધ થઈ પૂરણુ દસ માસ, પ્રસબ્યા પુત્ર પેાતી મન આશ. ૬૨૨ સાક્ષાત્કાર ! બીજો કામ, દેવપ દેવાંશી નામ; આાસના વાસના અદકી કરી, જોતાં મુખ દુઃખ ગયું વીસરી. પુત્ર નવરાવ્યા નારીએ, ખાળા ખેઠી છે બારીએ; રવી કીરણુ પડયું જેટલે, આવી છીંક સુતને તેટલે. ખમા ખમા કહ્યુ વચન, પથાં ખેાળામાં ધ્યેય રતન; અમુલક ગ્નિ છે એ જોડ, નહીં તેમાં ખાપણુ કે ખાડ. વચન સ્વામી કહ્યું તે મળ્યું, કહે ભામની ભાગ્ય મુજ ભર્યું; વીત્યા દીન એવા ચાલીશ, નામ્યું તવ ગુણુકાને શીશ. હવે વેપાર તે જારી કરા, હેતે ડાં ઉપર ધરા; નિય છે ચાર છીં જ ખાય, રતન એકઠાં ગાંઠે થાય. ૨૩ ૬૧૭ ૬૧૫ ૬૧૯ ૬૨૦ ૨૪ ૫ RE ૨૭