પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૧
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. કામની કહે હવે શું કરું, અહિયાથકી તે પ્રેમ નીસરું; [જયહાં જાઉં ત્યાં ફાટી પડું, કે હ્રસારત લાગે વડું. એમ વિચાર કરે જેટલે, ગુણુકા ત્યાં આવી તેટલે; અઢાર આવ્યા છે મિત્ર માહરા, દેખાડ ભાવ ભામની તાહરા. ૬૨૯ પછે રમાડજે તાહરા તંન, હુવડાં રમાડ એનું મંન; મેાલી ભદ્રા શ્યામા સાથ, આપું રત્ન અમુલક હાથ. આજ એકાદશીનું વરત, ન કરું કામ કર્યું હું તરત; રત્ન તે નારે નખિયું, અમુષ પારખું જે પરખયું. એમ કરતાં પડી છે રાત, ગુણુકા કહે દાસીને વાત; આ પ્રેમદાના પુત્ર જ મરે, તે આપણનું કારજ સરે. પુત્ર હરી એનાલિજિએ, ઊંડે કુપ નાખી દીજીએ; નારી નિદ્રામાં જ્યાહરે, લીધા પુત્ર તેના ત્યાહરે, સોંપ્યા તે દાસીને તરત, નાંખે। કુપમાં પમાડા મરત; ગઇ દાસીઓ રણમેઝાર, દી। ફૂપ જ તેણે ઠાર. નાખે રૂપ માંહે જ્યાહરે, દયા દીલ આવી ત્યાહરે; આ અવતાર ગુણિકાની દેહ, નીચમાં નીચ તે દાસી તેહ. નીચ સર્વથી કરવું કામ, ક્રમ રાજી રહેશે શ્રીરામ; બાળહત્યા વડે પાપ, દાસી ક્લેિ ક્રિયાયુ આપ. શુ કરીશ હું આગળ ધર્મ, છૂટીશ ક્રમ આ માઠાં કર્યું; કુવાના થાળમાં સુવાક્યો તંન, ક્યા પ્રગટી દાસીને મંન. મૂકી જીવતા નિતા વળી, પાતાની ગુણિકાને મળી; તમાં કહ્યું તે કારજ કીધ, કુંવર ફૂપમાં નાંખી દીધ. અબકીને જાગી તે નાર, પુત્ર ન દીઠા તેણે ઠાર; પેટમાંહે પડી બહુ ફાળ, કિહાં ગયા મારા બાળ. કાલાવાલા કીષા ઋણા, કાણુ માને તે તરુણી તા; એક કહે ડાકણુ ઉતરી, એક કહે લીધેાવતરી. એક કહે મલાડે લીધ, ક્રાંડ પ્રકાર એવા બહુ ક્રોધ; કાઈ કહે તું ઉંધે છે બહુ, ટ ટ કરે છે ત્યાં સહુ; નીચ સંગ નારીને નેટ, વળી દુઃખ પુત્રનું પેટ, Re ૩૦ ૩૧ ૬૨ ૩૩ ૬૩૪ ૬૩૫ ૬૩૭ e ૬૩૯ ૬૦ ૪૧ ૪૧