પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૨
શામળ ભટ.

જયર શામળાટ. હા. ભૂંડી; હું દેહમાં દુખ, ભૂખ પણ તેથી ભુડું દેવુ દામ, કાનિ ક્રાંધી ફૂડી; ભુડી સ્ત્રી થઇ અનાથ, ખ્યાત ભુડી જ્યાં લાકે; ભુડું મ્રામે વાસ, ભુંડું સ્ત્રી સુખ નહીં શેકે; પણ ભુડું ભાર ઉપાડવું, ભુડું કાસદું કરવું ઘણુ; ભુંડાંથી ભુંડું શામળ કહે, દુઃખ સૂત મરવાતણું. ચાપાઈ. દાવાનળ દુ.ખ પડ્યુ તે સાર, લાગ્યું મન તે અપરમપાર; કોડ દુ:ખ ભુડાં બહુ ચકી, ભુડું પુત્ર વિખૈગથી નથી. વીચાર્યું વિનતાએ વાણુ, હવે તજી હું મારા પ્રા; કદાચ જીવ જો મારા જશે, કલંક ચયુ તે સાચુ થશે. જીવતે। આવશે મારે કથ, કાલે વળશે પ્રૌઢે પથ; મારે વિજોગે તજશે દે, એવા નરનારીના નેહ. જીવતા નર ભદ્રા પામશે, કાલ કહેવાય જે ડું થશે, એમ સર્વે માલે છે લાક, સાચું કે સર્વે ફાઇ આવરદા અદકી નુતની હશે, તેા બાળક મારા જીવતા થશે, એમ કરીને વાળ્યું મન, ઈશ્વર વાળશે મારા દન. હા. ક્રાઇ દિન અમરત અહાર, ક્રાઇ દિન લૂખી ભાજી, કાઇ દિન પળવું પાય, કાઇ દિન ચઢવા વાળ; કાઈ દિન સુંદર સૈજ, કાઈ દિન ભામી સાવુ; ક્રાઇ દિન વહેવા હાય, કાઇ દિન રીસે રાત્રુ; કાઈ દિન રળવુ ધણી રીજથી, કૈાઇ દિન ખાવા દામને; શામળ કહે હિમ્મત ન મૂકિયે, સભારિયે શ્રીરામને. ચાપાઈ સાંભળ કિા તું પણ માત, કહું તુજ આગળ સાચી વાત; દિવસ એક બીજા પચ્ચાસ, માં કર માત રજ્યાની આશ. તારે રજ્યાના શા છે અર્થ, સ્નેએ એટલે તેને ગર્ચ; પાડા પાડીનું શું કામ, વાસણુ દુધ ભરાવા રામ. ૬૪૨ ૬૪૩ ૬૪૪ ૪૫ ૬૪૭ ve }ve ૫૦