પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧
વસંતવિલાસ..

વસંતવિલાસ. રૂડી રંગ ભેર વાજે વાંસલડી, તારુણી લે કર તાળ; ચતુાં નાચી રંગ થગાડે, મેરલી વાડૅ મદન ગેાપાળ, મા રત. ચ્હા રંગ કુમકુમ કેશર, ડાં તે મુખ તમાળ; અતિ રુડા તેમાં નસેચે વામી, નિત નિત ઝાકમઝોળ. આ રત. પદ્મ ૩૯ મું. હાં હાં. હાં હાં રે રત આવી રે માવી, ઝુલ્યા રામજી માસ; નિઃશંકપણે નંદજીને કુંવર, પુરે તે અખળાની ખાશ. મન ગમતા ાણુગાર સજીને, કરીશું હાસ્ય વિલાસ; સુંદરીનું ભૂષ શ્રીવ્રજજીવન, અમેા તમારી દાસ. હાં હાં. કામણગારા કાહાન ગવાળા રે, વસે વ્રજમાં વાસ; નરસૈયાચા સ્વામીએ રે વિધી, પડી પ્રેમને પાશ. હાં હાં. ૫૬ ૪૦ શું. આવી રત ઝુલી વૃંદાવન, મઝુલ્લિત ફુલી ગાપી; અનગ વ્યાપ્યા અંગે અંગે, નારાયણ રહ્યો આપી. આવી. દેહ દશા ભૂલી સુણુ સની, રહી ચરણે ચિત્ત ચોપી; ક્રીડા વન કીધું કામિનિયે, કુટુંબની લા લે।પી. આવી. પ્રીતમજીસુ પ્રીત ણેરી, તન મન સર્વે સોપી; નરસૈયાશ સ્વામી મળીયા, કંચનમાળા આરેાપી. ૫ ૪૧ મું. આવી. સાસરિયાં દેખે મારા વાહાલા, કેઇ પેરે રમવાને માવું રે; પ્રીતલડી કરતાંશું કીધી, કહેશુ પડી છે હાકું ? આજ અમાને મૈરિયામાં, ભાભીએ મેણાં દીધાં રે; મારી ખાઇજીએ ભૂધરજીને, કામણિયાં ઢાં માં કીધાં રે. પ્રીતની રીત નવ રહે અની, બહુ આપ્યાં છે એઠાં રે; નરસૈંયાચા સ્વામી વસંત રમૈં, આવી મળ્યાની ગાડાં રેસાસરિયાં, પદ ૪૨ મું 31 રમવા સરખું શ્રવૃંદાવન, પાસે જમુના તીર; ડી ગાપ ગાવાળની મંડળી, ડી હળધર વીર. ૨મવા. ા બનવાની આશ સાસરિયાં. સારિયાં.