પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૬
શામળ ભટ.

૪૫૬ શામળાટ. વાણી એહ વિલામ છે, કહે કામની કહું શું થી; શામળ કહે વિક્રમસેન વધુ, ન્યારું કરવા કા નર નથી. ગવીઆના સૈન મહીં, એક ગાય ગઈ છે; કાગળુ કરી ક્રાટ, હંસણી એક રહી છે; વિજયા કૅરું વૈન, તુળસી દલ ત્યાંઢ પડી છે; છીપા સખ્ય અસખ્ય, અવેર મણુિ જુગત જડી છે; રાક્ષસીમાં ઋષિ જણી, કથિર મધ્યે કચન કથી; શામળ કહું વિક્રમસેન વણુ, સહાય કરવા સમરથ નથી. ઝાઝાં લસણુની ખાં, ત્યાં અત્તર શીશી ઢળી છે; મૂરખના જુથમાંય, એક ભાગ્યવંત ભળી છે; રજીતણા છે રાષ્ટ્ર, કચિત્ કસ્તુરી ભળી છે; ઝેર તણી છે સીપ, સાકરમાંહ મળી છે; વાડ શૂળ કાળ ક્રાંટા તણી, ઉગી ળ ત્યાં કથી; શામળ કહે વિક્રમસેન વધુ, સહાય કરવા સમર્થ નથી. કરે પરમેશ્વર પ્રીત, રીત તારી મેં જાણી; વદે વ વયંન, તન મન કાયે વાણી; બ્રાહ્મણ ભાટ ચારણે, પંડિત જે પૃથિવી રહે; કરે કવિત્ત કે ગીત, રીત રૂપ જશ તે લેહે; સારે! કહે સંસાર સગ્ન, વારંવાર મુખથી કથી; મહા દુઃખ સંકટ માંહે તે, તુજ વિણ વિક્રમ ! નથી. ચાપાઈ તે થાય તેા કરો સહાય, નહિ તેા નિશ્ચે લખન્ને નાય; ઉતાવળા ઉત્તર આવશે, રહેશે લાજ કે જીવડા જશે, નિદાન વાત લખી છે અમા, સામર્થ્ય હોય તે કરો તમે; ચૈત્યેા રાજા ચમક્યા મન, બ્રાહ્મણને આપ્યું ભેાર્જન. શુભ વાત લાગ્યા છે. શાખ, આપી નગદ મહારા લાખ; સાંઢ સાત મહેશ ભરી, રુડા આપ્યા છે. ખેતરી. મંદિર જાએ મોટા મહારાજ, કરા રુડાં જે કુળનાં કાજ; શ્રાહ્મણ કહે આવ્યો છું કામ, મતિઉત્તર લખે… ચ્યા ઠામ. ૬૮૩ ૬૨૪ ૬૮૫ tes te ૬ce ૬૯૦