પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૮
શામળ ભટ.

ઢ આ લાડી શામળાટ. ચોપાઈ રાજા કહે ત્યામાં સમતૂલ્ય, કહેા માનની એનું મૂલ્ય; મારા મનમાં તે બહુ વસી, જે માગે તે આપું હસી. વિક્રમ હે કહું એક વાત, દિવસ રહુંતુજ મંદિર સાત; તુજમાં છે વિદ્યા તે કશી, કહેા નિરભ્રાંત ને ખાલે હસી. દાહરા. ગુણકા પંથી સુણા, હાર જિતની હાડ; સારી પેરે સાગઠાં, તુજસું રમવા ક્રૉડ. ખિલાડી મુદ્દે આગળી, દીપક રાખ્યા શીશ; રમીએ આપણુ રીઝમાં, હાડ આંધિયે આ દીશ. તે દીપક નાંખી દિયે, હાડ કહેા તે દેઉ; ડગે નહીં તુજ દેખતાં, તે સાંઢ તાહરી લેવું, લખ્યાં કરાવ્યાં લાકમાં, સાખી રાખ્યા રાજ; રમત માંડી ત્યાં રીશું, કરવા ડાં કાજ, મેસાડ્યાં સખી બારણે, પ્રીતે માંડ્યો પાટ; દીપક મનિમુસ્તક ધર્યો, વિપરીત દીઠી વાત. ફગાવે નહીં દિલથકી, કૌતક દેખે લા; હવડાં સાંઢ હારી જશે, થશે જેતી ફાક. પર પર નૈયું પારખું, છતે અહુ જરૂર; ચરિત્ર કરીએ ચિત્ત થકી, તા રહે નામનું નૂર. વૈતાળ સમયૌં વિક્રમે, નિર્મળ તારું નામ; ઉપાય કરી ક્રાંય અવનવા, કરા જરૂરી કામ. થયા કૃતાકાર, જેવા કાઇક જો&; ખીને એ દેખે નહીં, ફરીને છ્યા ક્રાય. નાઠી દીવા નાખીને, થયું અંધારું ઘેર; હારી હારી સહુકા કહે, ચતુરા થઇ કે ચાર રાજા કહે રામા સુણા, ખીજાં ખળ ક્રાંઇ હાય; તે દેખાડ સહુ દેખતાં, કળી શકે નવ ક્રાય. Box ૧૦૫ ૭૦૬ Ueq ૧૦૮ ૭૦૯ છી ૭૧૧ ૭૧૨ ૦૧૩ ૭૧૪ ૭૧૫ ૭૧}