પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૯
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. ચાપાઈ તે જીવતીએ જોડ્યા હાથ, બાલી તે રાજાની સાથ; તારું વચન હું શિરપર લેગ, હાર હાડમાં કહે! તે દેઊઁ. વડે દિસે છે તું વીર, નેટ નારી ઉતાર્યું નીર; રાજા કહે સહુ ળિયે ઉં, ધરાર ખુચીને લઉં. નિર્મળ એક નારીનાં ચેન, એક જીવથી શખું અન; ગુણિકા કહે હું તારી દાસ, જ્યાં કહું ત્યાં જઈ વસું વાસ. દીન ખેાલ કામનીએ કહ્યા, દેવરૂપને આવી યા; સાચું ખેલ મૂકું જીવતી, આ તેં કયાંથી આણી સતી. ગુણિકા કરોડીને રહી, મૂળ વાત માંડીને કહી; અન્યાય અમાએ કીધા ધણા, માર્યો પુત્ર એ પ્રેમદાતણેા. કીધા એક અણુધટતા આંક, મારે માથે મેટા વાંક; વિક્રમ કહે મારનારી જેહ, લાવ દાસી મ્હોં આગળ તેહુ. કહે દાસી સાલળ રે ભૂપ, નથી કુંવરને નાખ્યા ગ્રૂપ; મૂક્યા જીવતા તેને તીર, આવી ઘેર ભરીને નીર. પરદુઃખભજન રાજા હેાય, તેથી દુ:ખ ન પામે કાય; માલ ખજાના બક્ષી દીધ, ભદ્રાભામની સાથે લીધ. ત્રડિયા જોજન સાંઢ ધરી, આપ રાય અસ્વારી કરી; ન કરીશચિતા રાખજે ધીર, હું બધવ તુજ વિક્રમ વીર. પરનારી સહેાદર અન, તુ મા જાઈ મારી ખેહેન; વાટે જાતાં વાતજ થઈ, કર્મકથા માંડીને કહી. કસ્તુરચંદ પરણ્યાતા પ્રીત, કહી માંડી તે દિનની રીત; વણુઝારાને હાથે ચઢી, ધણું સંકટ ણિકા બર પડી. દીન કર્મ રખાનેા વર્ષે, ભાટ વાટમાં મુજને મળ્યા; તેણે વખાણુ તમારું કર્યું, સાચું હૃદયા સાથે ધર્યું. વિત્ર મેાકલ્યા વગે કરી, આવ્યા વીર ફેંકાણે ઠરી; સકળ દુઃખ તે વિસર્યું મંન, રત્નસાગર સાંભરે છે તંન. એક છીક ખાતામાં અડે, રત્ન અમુલખ જોતાં જડે; કસ્તુરચંદ સાંભરે છે કંથ, ગયા વેગળા પ્રીતે પંચ. તે દુ:ખે રહેવાતું નથી, તે સારું પ્રાણ તનું સર્વથી; મહારાજ મુને કાશીએ વળાવ, ચિઠ્ઠિ કરવતની અલાવ. G૧૭ ૭૧૮ ૧૯ ૭૨૦ હર૩ પરર ૭૨૩ ૭૨૪ હરપ કર ૨૭ Re ૭૨૯ Gad ૭૩૧ ૪૫૯