પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૦
શામળ ભટ.

૬. શામળાટ. રાજા કહે ન ધરશે। દુઃખ, ઈશ્વર તારી ભાંગશે ભુખ; એ દિવસે તા દુઃખ વામશે, જીવતા નર ભદ્રા પામશે, મુવા પછી મળે નહી કાય, સકળ બ્રહ્માંડને ઉલટું ઢાય; સત્તાખીને રાખી નાર, મળ્યા ભાટ વાટે તે ઠાર. આવકાર અતીસે કર્યો, આશિષ સુણીને લિડે કર્યો; સ્થામાએ ત્યાં સમશ્યા કરી, એની વાતે આંતરડી ઠરી, રાખી સાંઢ કહી એક વાત, પસલી મહેારની આપી સાત; આપ્યા રત્ન તે વીશ અમૂલ્ય, જેનાં ચિન્તામણુ સમતુલ્ય. વિદાય થઈને મારગ વળ્યા, વિષ્ઠ વિચારી સામેા મળ્યે; બહાદુર થઇ બેઠો છે રથ, ણી સાંઠ ભરી છે ગર્થ. રાખીસાઢ આખી નાથ, રત્ન એજ આપ્યાં તે હાથ; ભાગ્ય વિપ્ર કહે મુજનુ ભજ્યુ, માંગવું જન્મ બધાનું રહ્યું. કર્યો વિદાય ભૂપત ભાવિયા, ઉજ્જૈણી નગરી આવિયા; મહેલ જીતિકા જ્યાંદુ, ઉતારી ભદ્રાને ત્યાંહુ. દાહરા. રામા રહી તે મહેલમાં, કરે ઈશ્વરના જાપ; રાજા રાજ કરે સુખે, આનંદ અતિસે આપ. કસ્તુરચદ વહેવારિયા, વહાણે ર્ચાયેજે; મુલક બદર બહુ ફરે, તરતિમ કહુ હું તેઢુ. હરી અંદર એક હાઉકે, વચ્ચે ઝાઝા માલ; સાદા ભર્યાં તે શહેરને, ચાતુરની જેમ ચાલ. જરપણે જાવેથી, આવ્યા વિદેશી વીર; અર્ણવ તા. અગાધથી, ધારણુ રાખી ધીર. ગુલતાન નગર વિચ આવિયા, જીગલ થઈ ગુલતાન; તે મધ્યે ગુણિકા રહે, ઉતારે બહુમાન. ગુવંતી ગુણ આગળી, વડા છે રાજમહેલ; આવે વિદેશી વાટમાં, ખરા માટે ખેલ. ભારે ઉપાસન ભૂતનું, વેંચે તે વેચાય; ક્ષણમાં થાયે જીવતું, ક્ષણુમાં તે મરી જાય. રાકમાં વહાણુ તે વાટમાં, લાગે મારા દાવ; આવી ચઢ્યા છે. વાટમાં, વેગે આપી જાવું. ૭૩૨ 98 ૭૩૪ ૩૫ ૭૩૬ ૧૩૭ ૧૩. ૧૩૯ ૭૪૦ ૭૪૧ ૭૪૨ ૭૪૩ ૭૪૪ ૭૪૫ હ૪: