પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૧
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. કસ્તુર કહે સુણુ કામની, તુ શી પૂછે ખ્યાત; શું માગે છે દામા, વિસ્તારી કહે વાત. સાચા સામુ જોયું નહીં, વેાળાવી દેશું વાત; જૂઠાનું જુગતે લઉં, ઘણા ઘડીને ઘાટ. સાક્ષી રાખું સામટા, રાજ હજીરી સત્ય; વચમાં ઈશ્વર આણિયા, પયપ્રમાણી પ્રત્ય. છે મૃતક વરસ વીશનું, કટક સરખી કાય; માણી આગળ નાખિયું, દેખે સર્વ સભાય. છે મુવું કે જીવતુ, તે તુ વાત જ મેાલ; સહુ સભા જેમ સાંભળે, મનને પડદો ખેાલ, નાયકા કહે તે મૂરખ થશે, જાશે જશ ને ભાર; મૂરખને અમે લૂટિયે, જશવંત શિર સરદાર. કહે મુત્તુ કે જીવતુ, જે કા સાચા થાય; તે મંદિર જાય મલપતા, દેખે સર્વ સભાય. સરત અમારે એટલી, એ વસ્તીની વાણુ; મૂરખ થઇ ચાલે! સહુ, કે તે શાદા સુજાણુ. વિચાર કરે સહુ વાણીઆ, અમા મેટી દૃટ; જેમ તેમ લેશે માલને, જાણ્યું મનમાં લૂટ. ના કહ્યું નવ છૂટીએ, હા કહિએ તે હાથુ; વિચારી જોતાં વાટમાં, ખેંચી લેશે વક્રાણુ. મુવું કહિયે તા માલ લે, જે જીવત કહિયે પેર; તા કહેશે ઉઠાડી મેકલા, જાય અમારે ઘેર. મુવું કહીશું માનવી, તે તે મંદિર જાય; કૌતક એમાં કારમુ, મન વિમાસણ થાય. મહાજન મળી ઠરાવિયું, તે તો મૃતક હાય; કલક દીસે કઇ વરસનું, જીવિત ન કહે ક્રાય. પ્રવેશ કરી મીતે જઇ, જડ ચૈતન જેમ થાય; માળસ મરડી ઊઠયું, રીયે ત્યારે રાય. માલ મૂકાવ્યા મંદિરે, હાર્યો કરીને હેડ; હૈાડી બેસાડી હાંકિયા, ખરી દેખને ખેાડ, Ye ૯૪ Ye - ૭૫૧ પર ૯૫૩ ૭૫૪ ૧૫૫ ૭૫૬ ૭૫ ૭૧૮ ove ઉર્દૂ. ૭૧ જા