પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૩
ભદ્રા ભામની.

ભઠ્ઠા ભામની. બેઉં કુડા એ દેવ છે, કô ઉપાસન કાજ; નારાયણુ સમરી નિસૌં, અતળીખળ તે આજ. અથડાતા ઉજ્જૈણુમાં, આવ્યા એકજ દૈન; મહાકાલેશ્વર શિવ ક્રને, મરવા કીધું મૅન. વિક્રમને જઈ વનવું, તેણે અર્થ શા થાય; એવું આપી નવ શકે, વડા જે વિક્રમ રાય. મધરાતે મહા રુદ્ધની, અચરત પૂજા ઇશ; કહાડી ખડ્ગ કાઢે ધર્યું, સમર્પવાને શીશ. મહિપત મહાપૂજા વિખે, શિવ દેહેરામાં જાય; દીઠા દુખિયા દેહુ કંપા, અયરત પામ્યા રાય. શિર છેદે તેા છે આજ્ઞા, સા સમ તારે સાથ; માં માં હિંને મહિપતે, અલ્યા તેના હાથ. ચાપાઈ. ૭૭ GE 992 UN 97. ૭૮૧ દુખિયે દીઠું તેનું રૂપ, ભારે મહિપતિ અા ભૂપ; અરસ પરસ ધરતા મન ધીર, આળખિયો ત્યાં વિક્રમ વીર. તે દુ:ખિયાને ભેટ્યા હ્રદે, અમૃત વાણી મુખથી વધે; શા દુઃખે મરવા કારણે, આવ્યા છે શિવને ખારણે. દીસંતા છે રૂડે વેશ, પ્રાણુ તજવા આવ્યા પરદેશ; આ વેળા આ શિવની આણુ, જે સુખથી નવ ખેાલેા વાણુ, આપ રાય દીઠ એકાંત, ખેલ્યા મન મૂકીને ભ્રાંત; નિવાસ ત્રાંબાવટીએ આપ, દતકુવર કાટીધ્વજ ખાપ. લાવ લખ્યા તે પૂરા કર્યો, ભદ્રા ભાગ્યવંતીને વર્યો; રામા સાથે રાગ જ ક્રીષ, મહેણું માતપિતાએ દીધ. ૭૮૬ ભર્યાં વહાણુ જાવાને નેટ, છીપ્યા એક સમુદ્રને મેટ; હંસ હંણી મળિયાં રાત, શરદ સ્વાતિની કહી વાત. એસી પંખ ગયા હું ઘેર, દેઇ ઋતુ પરવાર્યો પેર; જાવે જઈને વચ્ચેા માલ, વળતી વાટે થયે એક ખ્યાલ, ગુણિકા સાથે પાડી હાડ, લીધા માલ ખેંચીને ક્રાંડ; ગયા ત્રાંબાવટીએ જ્યાંહ, વિપરીત વાત થઈ છે ત્યાંહ. પૂછી તેના લીધા પાર, વનિતા ગર્ભ રહ્યો તે ઠાર; નારીને દેશવટા દીધ, માલ સર્વ રાજાએ લીધ. ૭૮૨ 978 ૭૪ ૭૮૫ ૭૮૭ see ote 19.