પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
નરસિંહ મેહેતો..

કર નરસિંહ મેહતા. શીતળ મંદ સુગંધ ખેડૂ, માલે ચાત માર; મુખ એઇ મોહનજી કેરું, નવ રહે કાના તાર નવસપ્ત ભૂષણ અંગ ધરે ગોપી, પેહેર્યાં ચંપકા ચીર; નરસૈંયાચા સ્વામી વાંસળી વહાતા, મળી સકળ આહીર, રમવા. ૫૬ ૪૩ મું-રાગ હારી. ચાલા હરિ હાળી રમવા વૃંદાવન જઈયે, ઝાકમઝાળ કીજે મારા વાહાલા; કાણુ હારે કાણુ જીતે, હાં હાં હરજી હા, એમ કહેતી પરસ્પર બાળા. ચાલા. વળી વિઠ્ઠલે ગાવાળા ખેલાવ્યા, વા લીધાં ઉતારી; મારે નાચ નાસે પુંઠે દાડે મુબળા, ધરા ધરા ૨ કાર્ય રાખે। વનમાળી. ચાલા. સાળ શૃંગાર સજ્યા અંગ શ્યામા, રંગે રમે મદમાતી; નરસૈંયાચા સ્વામી સંગ રમતાં, માનુની મદ ૫ ૪૪ શું. ભરાતી. ચાવૈં. ચાલા સખી વૃંદાવન જઈએ, ગાવિંદ ખેલે હુાળી; નટવર ભેખ ધર્યો નંદનંદન, મીલી ટુ ભાવતી ટાળી.$ એક નાચે એક ચેંગ બુજાવે, એક છાંટે કૈસર ઘોળી; એક અખીલ ગુલાલ ઉડાડે, ગાયે ભમ્મરભાળી. કરા શણુગાર હાર અનેપમ, પેહેરા ચરણા ચાળી; સંથે સિંદુ સમારે ૨, કુમકુમ ઢાળ રાળી. ચાલા મક છાના છંદ રાવે, વગર માલાવી ખેાલી; માંહામાંડુ કરતી મરમ્ભડાં, હસી હસી દે કર તાળી, વસંત ઋતુ વૃદાવન શામે, પ્રશુલ્યા ફ્રાગણ માસ; ગાવિંદ ગોપી હાળી ૨ રમતાં, જીવે નરસૈંયા દાસ. ૫ ૪૫ સું. ચાલા ચાલા લાવ લાવ ૨ માલજી વેલ મરવા; મારે પૂજવા છે ગોપીના નાથ ગરુવા. જાઈ જીઈ ઊતરી ને ક્રમળ સાર; લાવ પુલ સુધાખ ચાર ગ્રંથીએ હાર. ખાવી છે માલણ ભાવ જાણી; પ્રેમ પૂજવા સમરથ સારંગપાણી. રમવા. લાવ ચાલા ચાલા ઉ લાવ ક. સાવ

  • પાછી “નવ રહે કાને બી.” ↑ પા૦ ચણાં” હું મળ્યું બા સકળ આહીર.” મીને પાઠ

આવી ઉભા,”હું પા “મળી માનનીની ટાળી