પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૪
શામળ ભટ.

શામળાટ મૂક્યું ખડ્ગ માથે જેટલે, સાંભળી વાત ન રહી ધીર, જઈ ચેતાવું વિક્રમ વીર; વળી વિચાર્યું મેં મન માંહ, અપાર દુઃખ જાઉં હું કાંહ. એમ વિચારી પૂજ્યા શિ, સમર્પતાતા દુ.ખે શીશ; મહારાજ આવ્યા તેટલે. મહિપત કહુ સ્થિર રાખેા મન, સર્વે મળશે થાડે દંન; અમરત વચને પોંખ્યા તેહ, શીતળ કરી દુઃખિયાની દેહ. વિચાર પ્રથમ રાયજી કર્યું, લૂટેલ દ્રવ્ય પાછું દઉં ધર્યું; પછી ભદ્રા પામશે નાર, છે શ્વર ધારાધાર. બીજે દિવસે પુરું એક વહાણુ, સંગ શાભિતા સાથ સુજાણ; વિવિધ પ્રકારે રિયા વસ્ત્ર, નાળ ગાળા સામગ્રી શસ્ત્ર. ખેડ્યુ નૌકા ક્ષિપ્રા નીર, જઇ પહોંચ્યુ ગુલતાની તીર; ગુણિકા પામી મનમાં સુખ, હવે ભાંગશે મારી ભૂખ. હવે ભક્ષ ભલુ આવિયુ, રાજદૂારે તે હાવિયુ; ગામ રાય ચૈતાબ્વે જઈ, હાડ પાડવા તત્પર થઇ. ગામ લેાક ને રાજા સાચ, શેઠ પટેલ પ્રમાણિક પાંચ; ઈશ્વરને વચમાં આણિયા, સાખી તેને જીગ જાણિયા. જૂઠાનું તે લૂંટી લેઉં, સાચા થાય તે સર્વે દેઉં; દરબાર ને રાજા સમેત, આવ્યું સર્વ જાણીને હેત. ઢાહરા. સભા મળી સહુ ગામની, નાના મોટા લોક; ખળ લેાકાને ખાંત છે, શાતણે મન શાક. હારશે વહાણવટી , લેશે લુંટી માલ; કંઇ લાખાને ભુલાવિયા, એના એહ હવાલ. મૃતક આણી ત્યા નાંખ્યુ, ભરી સભા માજાર; એ છે સૂવુ કે જીવતું, મેલે આણે ઠાર. વિક્રમસેને વિચારિયું, એ કા ભૂતનું કામ; જોતાં કરે છે જીવતું, દેખે ખાધુ ગામ. વેગે વીર હંકારિયા, બાંધ્યા ખેત પ્રમાણુ; સૂર્યેા જઈ ઉજેણુના, સિદ્ધવડે સુજાણુ. મહિપત કહે એ મૃતક છે, જે ઉઠાડે ચ્યા દીશ; નહીં ત। ધર્ ખાલી કરી, વળવું છેલ્લું શીશ. ૭૯૧ ૭૯૨ ૭૯૩ ૭૩૪ ૧૯૫ 9} ues set ૭૯૯ ૮૦૦ ૨૦૧ ૮૦૨ ૮.૩ ૮૪ Lav