પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૫
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. રાંડે ઉપાય અદકા કર્યાં, ભાંગ્યું સધળું બૈર; હારી હારી સહુ કે કહે, ચતુરા કીધી ચાર. સુખ પામી સભા સહુ, રિઝયા નગરના રાય; જેહુ કરે તે ભાગવે, નારાયણુને ન્યાય. પકડી લીધી પલકમાં, ખાંતે દુઇને ખેડ; ઘણે ઠામ ગાજી હતી, હુસ હરાવી હાડ. કહેતા ઉઠાડું મૃતકને, ઠરી રહું જે ઠામ; પછે દેઉં તુને ળિયે, દેખે ખાધુ ગામ. કર્યો પ્રવેશ મૃતકમાં, વડેા વૈતાલ જ વીર; આળસ મરડી ઉઠિયા, દૃઢ મન રાખી ધીર. સાત સલામ સહજે કરી, નમી નમીને પાય; દુઃખભંજન તું દેશપતિ, વડહુથ વિક્રમ રાય. કંથકી ઉત્પન્ન હુએ, અતળીબળ તુ આપ; મરતધાત મૂર્છા વળી, મહિમા તેજ પ્રતાપ. સુકયા હાય તે પાલવે, કડવાં મીઠાં થાય; મુવાં જીવે જે માનવી, એ તારા મહિમાય. અચરત પામ્યા અધિક જન, કૌતક જોઈ કામ; ગુલતાનધીશ ચરણે નમ્યા, સુંણી નરપતિનું નામ. ધન્ય ભાગ્ય ધરણીતણું, ધન્ય હુ ધન મા દેશ; દિવ્ય દેવાંશી પૂતળું, પ્રીતે કર્યાં પ્રવેશ. એશિગણુ અમને કરા, ઘણા વાંક વિવેક; દે શુભ છે દીકરી, આપુ તમને એક. કન્યા સોંપી કસ્તુરને, ભરાવ્યું વિવેકે વહાણુ; હતા તેથી ચાગણેા, લક્ષ કાર્ટિધા પ્રમાણુ. ગુણિકા મૂકી જીવતી, દીધું, જીવતદાન, ઉજેણુ માન્યા અધિપતિ, માટપકેરું માન. કંઇક માલ કંઈ ગામના, હાંસે લાવ્યેા હાથ; મહિસંગમમાં માલ્યા, સેવક સોંપી સાથે. નામ લેજો નરપતતણું, ઉતારા એકાંત; ગર્થ ભર્યો હ્તા રે, ભાંગી મનની ભ્રાંત. ૮૦૬ ૮૦૭ ૨૦૮ ૮૧૦ ૮૧૧ ૮૧૨ ૧૩ ૨૧૪ ૮૧૫ ૧ ૮૧૭ ૧૮ ૧૯ ૨૦ ૪૫