પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૭
ભદ્રા ભામની.

ભદ્રા ભામની, આજ્ઞા માગી મહિપત વળ્યા, કહ્યો ામ તે પથે પત્યે; આવી જક્ષણી હાથ ત્રિશૂળ, કાપે તેનાં કહાડે મૂળ. અલ્યા કાણુ તું આવ્યેા હુ, હાથ ચઢ્યા તું જઈશ જ કહિં; આયુષ પરવા તાહરુ, કર્મ જોરાવર છે માહ. જીવતા તુજને જાવા નહી દેઉં, પાર વાત પૂછીને લેઉં; ક્યાંથી આવ્યા કાણુ જ ગામ, સાચું કહેરે તારું નામ. છે શાહુકાર કે જાતે ચાર, કાણ ઇષ્ટ ઈશ્વરનું એર; જીગતે વિક્રમે નૈયા હાથ, ખેલ્યા તે શક્તિની સાથે. પૂછે છે તે સુણજો તમા, ઉજેણીતણા અધિપત અમા; દરસિદ્ધ હુકમથી આવ્યો હ, માવડી તારા માહાલ જ મહિ. ૮૩૯ શિવ મહાકાલેશ્વરનું ર, વૈતાળ વીર તે જ્યેા ધાર; પરમારથ વસે મુજ પાસ, યા દેવ વિપ્રનેા દાસ. પરદુઃખે મુજ સાચું પ્રાણુ, દુ:ખભંજન તે મુજને જાણ; એમ એલ્યેા વિક્રમ જ્યાહરે, જક્ષણી ત્યાં માલી ત્યાહરે. દાહરા. કહે જક્ષણી રાય સુણુ, જો જાણે પરદુઃખ; તા આ વેળા આ ઘડી, ભાંગે। મારી ભૂખ. ભૂપત કહે તુને ભાવતું, મન મેલીને માગ; રખે રાખતી આરતા, જીગતે રૂડી જાગ. રુધિર રાજા તું પાસુને, વળતું છે શીશ; સંતાપ થશ હું એટલે, દુ:ખભંજન તું દીશ. મહેલ્યું કુંડું મુખ આગળે, નિસરી રુધિરની વેલ; છેદી હાથ ખાંડા કર્યાં, થઈ રંગની રેલ. પાયું પેટ ભરી ત્યાંહાં, રહ્યાં એકલાં અસ્ત; હવે શીશ લઉં સામટું, વારુ ગમે જે વસ્ત. હાં હાં કહી કર ઝાલિયા, માગ માગ તું માગ, આશા પૂરુ તાહરી, પ્રગટ્યાં તારાં ભાગ્ય. વચન વિક્રમ ઠાથે ધર્યું, વારું માથું વ્રત; દૈત્ય ન કરશા જીન્નતા, પ્રીતે પમાડા શ્રત. ૮૩૫ ૮૩૭ ૩૮ ૮૪૦ ૮૪૧ ૪૬૭ ૨૪૨ ૪૩ ૨૪૪ ૪૫ ex ૮૪૭ se