પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૯
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. પુત્ર જેટલે દૃષ્ણે પડ્યો, ફાટી કંચુકી પાના ચક્યો; છીંક આવી ને રત્ન જ પડયુ, ધણા હેતથી અચરત અહેવું દૈત્ય ઘેરથી આણી આપ, તેડાવ્યાં તેનાં મા ખાપ; કુંવરી પહેલી પીતી જેઠુ, તેના પિતાને આપી તેહ. ઉપન્યા તેના મનમાં નેહ, કસ્તુરને પરણાવી તે; રાજાએ તેડ્યો પરધાન, બહુ પે? દીધાં સન્માન. તારી જે ડાહી દીકરી, પરણાવ તે શેઠને સુંદરી; મહારાજ કહેા છે. તે લીજિયે, કન્યાદાન કાડે દીજિયે. છપ્પા. જીવે તેને એખ, ર૪ તે રાજા થાયે; જીવે તેને બેખ, નીચ જન ગંગા નહાયે; જીવે તેને ભેખ, રાગી જન થાયે માતા; જીવે તેને ભેખ, ગુંગણેા થાયે ગાતા; જીવે તેને તે એખ છે, સરવ વેના વામશે; કવિ શામળ કહે જન જીવતા, 'પ્રીતે ભદ્રા પામશે. વાંઝણી પ્રસવે પુત્ર, મૂર્ખ પણ કવિ જન થાયે; નીર ભરાય નવાણુ,રક શિર છત્ર ધરાયે; વળ કાઇ ન વેર,ઝેર વળી જાય જરૂરી; ગુણિકા જેવી ગમાર, સતી તે થાય જ શરી; એ રીત અનેક થયાં થશે, શાસ્ત્ર શાખ દે છે સહી; શામળ કહે આઝું શું કહું, જીવ ગયેા આવે નહીં, વિતે પામે રાજ્ય, જીવતા પણે નારી; જિવતા પ્રેસે અશ્વ, થાય જીવતા વેપારી; જિવતા માંડે જગન, સુકીર્તિ વતે સાહે; વિતા પહેરે નંગ, જીવતા લાંણાં લાહે; વહાલાંના હાય વિગિયા, તે સંન્નેગી થાય છે; પણ મુકાઇ દેખે નહીં, શામળ ભટ ગુણુ ગાય છે. જીવે ને નિર્ધન, કાઈ દિન ધનને જીવે જો દુખિ દે, વેદના ક્રાઇ દિન વામે; જીવે તે વાંઝિયેા, કાછ દિન પ્રગટે વે જો કાઈ રાંક, સારું પામે ધર્ સૂત્ર; પામે; સૂત્ર; ૮૬૩ ex ૮૬૫ ett ૮૬૭ ete ete