પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૦
શામળ ભટ.

૪૭૦ શામળાટ જીવતા નર ભદ્રા પામશે, મુઆ પછી ! નહિ મળે;

તકમાં તો ટાળેા કરા, કાઈ દિવસ ઈશ્વર અે.

દાહરા. કન્યાદાન રાન કરે, પૂરણ ધરીને પ્રીત; ગુજ એક આપ્યા ગાજતા, રૂડી કીધી રીત. બીજે મંગળ ઘેાડલા, ત્રીજે મગળ થ; અર્થ. ગડગડિયાં નિશાન; ચાથુ મંગળ વરતી રહ્યું, સર્વે સા પરણી ઉઠ્યા પાટવી, દાન આપ્યાં કંઈ વિપ્રને, જાચક દીધાં લહાણુ. પ્રધાન પહોંચાડણ મેકલ્યા, ત્રાખાવટિયે જાએં, તે। ત્રંબકસેનને, ગુણુ હું કહું તે ગામે. ઘણા ગર્ચ તેં લુઢિયા, કીધી કુડી વાત, વિક્રમસેનની આગળ, ખાટી ચાલી ખ્યાત. પગે લાગીને પ્રીછવા, સોંપા સાયે માલ; પત્ર લખાવજો પામિયા, નહિ તો મેડી ગાળ. જાર કરે તો જીદ્દ કરું, દેશ કરાવુ સાજ; લક્ષ્મી લુંટી લા અહની, ભેળવા એનું રાજ, લાવ લશ્કર લેખા વતું, અસખ્ય અપાર; દેરાં કીધાં રૃખતાં, ત્રાંબાવટી નિરધાર. તુલહુલ કરી હલકારડે, વેળાવટી છે આજ; સમજીશું નહીં તે સેજમાં, લેશે તારું રાજ. ચંપક ત્યાંથી નીસર્યો, ળિયેા દેને માન; પ્રીતે ઘેર પધરાવિયેા, વિક્રમને પધાન. સમૃદ્ધિ સરવેમાલી, દંતકુંવરને ઘેર; ગેખી નાદ ભુંગળ થયા, થઇ રહી લીલા લહેર. કસ્તુર મળ્યા માબાપને, હેત પ્રીતની હાડ; અરસ્પરસ કથા કહી, પહેાત્યાં મનનાં કાડ. વિતક જે વરસ બારનું, આપ આપણી આથ; કર્મ થા માંડી હી, સજ્જન સહુને સાથ. ૨૭૦ ૮૭૧ ૮૫૨ G૩ ૮૪ પ 29F 29G 29t 292 t.. ee સર્ ૮૩