પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૧
ભદ્રા ભામની.

ભદ્રા ભામની ચાર નાર અતિ ચતુર છે, પ્રીતે લાગે પાગ; ઉતાર્યો આનંદમાં, જે અનાપમ જાગ. નવ ટુંકા નવ લાખના, રંગી સદુર વરણુ; મહિલા ઉતારી મહેલમાં, સાસુ સસરા શરણુ. ધન્ય અવતાર વિક્રમતણા, ધન્ય પરમારથ કામ; ધન્ય વી શામળ કહે, થયું નવ ખડે નામ. એવાં કામ નિત્ય કાટિધા, દુ:ખહરતા નિશદીશ; જેને પ્રસન્ન પરમેશ્વરી, આદ્ય નિરંજન ઈશ, કહે પૂતળી ભેાજ સુણુ, વિક્રમને મહિમાય; એવાં પરાક્રમ જા કરે, ધરા સિહાસન પાય. વિક્રમ મહિમા સાંભળે, આણી મનમાં ભાવ; ટાઢા ના ચાથિયા, સ્વપ્ન નાવે તાવ. એવું સાંભળી જે કરે, અન્ન વસ્રનાં દાન; મનવાંચ્છિત ફળ પામશે, મહા રુદ્ર કેરાં માન. પુરાણ પરમારથતણું, સુણે શિખે જે ગાય; વિજોગ ભાગે તેહના, આશા પૂરણ થાય. મહિમા મોટા સાંભળે, પૂરણુ થઈ પ્રસન્ન; પુણ્ય ચાંદ્રાયણુ વરતનું, રેવાનું દરશંન. શ્રીગુર્જર ગુરુનિધિ ભલુ, લીલાલહેર વિલાસ; પાછળ પરા પવિત્ર છે, વેગણુપુરમાં વાસ. શ્રીગોડ માળવી વિપ્ર શુભ, વીરેશ્વર સુખ ધામ; શામળજી સુત તેહના, નિર્મળ ડું નામ. તેઢુ શિષ્ય શ્રીગેડને, ગુરુ કૃપાથી નાન; ચરણરેણુકાવન્દને, દિવ્ય જ દીધાં દાન. કવિ શ્રીશામળદાસને, તરતિબ તેડ્યા ત્યાં; વીરેશ્વર જે વિશ્વ છે, જ્યાત જાગતી જ્યાંહુ. સિંહુજ ગામ શિરામણી, શુભ સાદરા મા; સિંધુ સર્વ શાસ્ત્રના, જાણે સધળા મર્મ. કુળ શુદ્દે કણબી વસે, લેખામાં લખ લાજ; કાઉજી કુળદીપક વડા, મનસુત મહારાજ. રખીદાસ રાજસ વડા, જશ દારિદ્ધરૂપ; rev rev ret 279 ver tre re ૯૧ ૮૯૨ ૨૯૩ ૮૯૪ ૨૯૫ res ret ૪૭૧