પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૨
શામળ ભટ.

૪૭૨ શામળાટ. ગામાનદ સુધી તેહને, ભાટ ભલેશ ભૂપ. કીર્તિ કહી તે કવિતણી, ગુણિજન તેડ્યા ઘેર; પૂરણુપરમારથ કરા, પ્રીત ધરીને પેર. કાલિદાસ વિયે કર્યું, સંસ્કૃતમાંહે સાણુ; કવિ શામળ કાઢે કર્યું, પ્રાકૃતમાંહે પ્રમાણુ, ભાદ્ર ચારણુ બ્રાહ્મણુ મહુ, કા માં દેશ ખાડ; તમ કૃપાથી એહવું, જાગતે અક્ષર જોડ પિગળ પાઠ પરઠું નહીં, રાગ ન જાણું રીત; ભેદ ગુણુ ભાળું નહીં, મીઠું નહિ કા પ્રીત. ગંગા પરવત યમ ચઢે, કીડી છતે કુંજ; તેમ હું તમ આગળ કવિ, જેમ ઘણા મૂલને ગંજ. શામળ કહે સંસ્કૃતમાં, સમજણુ નહીં સમર્થ; વિવેક નહિ કે વેદમાં, અક્કલ ન આવે અર્થ. શ્રોતા વક્તા સાંભળા, કહુ તમને કર જોડ; શામળ કહે સહુ મેાલો, જે જે શ્રીરણુછાડ. એમ કહીને પૂતળી, માપે ગઇ કાશ; અહુ કથા પૂરણ હવી, કહે કવિ શામળદાસ. te ૨૦૧ ૯૨ ૯૦૩ ૦૪ ૯૦૫ ૯૦૬