પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
વસંતવિલાસ..

વસંતવિલાસ. આવી માલણ લટકાળી: મેહેતા નરસૈયાચો સ્વામિ વનમાળી. લાવ ૫૬ ૪૬ મું-રાગ પંચમ રજની રમીને ૨ શ્રીહરી ધેર આવીયા, બળિયા મારું ખાર માઠેલ; મંદિર પધારે! પ્રભુ એલી નારને રે, જ્યાં થઈ રંગડાની રેલ. રજની. રાતાં રાતાં નેણાં રે, દીસે નિદ્રાળમાં રે, રાતી અધર* તમાલ રંગેલ; અંબર પીતાંબર રે, પ્રભુ કયાં પાલટાંરે, તે પાટલી પટાળી પાછી મેલ. રજની. કાહાની રાધાજી રે, અમે શું કરું, જો તું મારું કર્યું ? માન; માનિ દ્રષ્ટિએ આવીશ રે, રાધા તારે આંગણે, ભેાળી મનમાં ભ્રાંત મા આણુ,રજની, દાવાનલ પીયા રે, સાહેર વલાઈ રે, નેતરે કાપી તાણ્યા વાસુકી નાગ; વિષ રે હલાહલ રે, પ્રભુ તમને શું કરે, તા સમ લાગે શૅણે ૨ માટ. રજની. ચાંદલીયાને ઉગ્યા રે, હરણ્યા આથમ્યા રે, ત્યાં લગી જોઇ તમારી વાટ; ફુલડીએ આછાઇ ૨, સેજ સુની રહી, ખેાલ દીધા તો શાને રે માઢ. રજની. પંચમને આલાપ્યા રે, પંખીડાં સૌ લવે રે, પરગઢ હુવા છે પરભાત; નરસિંહનો સ્વામીૐ, મંદીર પધારીયા, તે સ્નેહ તે ઘણા ને ઘેાડી રાત. રજની, ૫૬ ૪૭ મું-રાગ પંચમ શાકડલા ધૂતારી રે, સહીયર શુ કરું રે, તેને દેખે દાઝે મારા દેહ; ઘણા દિવસ થયા રે, વહાલા મારું ધર તન્યા, જઈ કીધે. નવલ નારસું નેહશે. એ તેા કાંઇ ચંચલ રે, બાઇ અમે સાંસતાં, તેણે અમ ઘેર નાવે દીનેાનાથ; સરખાને સરખું ૐ, ભાઇ અને સાંપડયું રે, ધુતા મળ્યે તારાને સાથ . કામગારા રે, ખાઇ એના કંચુવા, ચંચલગારે છે કંઇ એને ચીર; અમે તે પહેરું રે સાદી ચુંદડી રે, તેણે ન મળેહુરજી કેરું હીર.શા. નિર્લજ વેડારે,ખાઈ અમને નાવડે, તે લાજતાં કાંઇ માલુ નહીં રે લગાર; નરસંહીંયાના સ્વામી રે, સબળ સવાદીયા, તેથી ગળી લાગીરે એની ગાળશે. ૫૬ ૪૮ મું-રાગ પંચમ કાહાનજી છેગાળા રે, બેની મારે મન વસ્યા રે, જાદવ મળિયા જમુના તીર; અંગેને આપે રે, પીતાંબર પામરી રે, બાઇ મારે ઓઢણુ નવરંગ ચીર. કાહાનજી, નૃન્દાવનની કુંજે રે, મેાહન ભાવે મલપતે રે, કંઠે તે મુક્તાળને હાર; મારે ને ચાળી હૈ, નવરંગ ચળકતી હૈં, પાવલિયે ઝાંઝરનો ઝમકાર, કાહાનજી, નીચેના એક. '