પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૪
શામળ ભટ.

૪૭૪ શામળાટ. વણિક પેટને કાજ, ચાહિને વહાણુ ચડે છે; મજુર ઉપાડે ભાર, ધણા જન ઘાટ ઘડે છે; વળી કાસદ કરે છે કાસદું, શિર કપાવી તસ્કર રે; કહે શામળ પેટને કારણે, કુલાચાર સૌ કા હશે. પેટ ચડાવે વાંસ, પેટથી નરતક નાચે; પેટ કાજ ગુણુ ગાય, ઊંચ નીચાને જાગે; પેટ કરે છળ કપટ, પેટ રણમાં રખડાવે; પેટ કરે વિખવાદ, પૅટ તા શીશ કટાવે; ચેારી ચાડીને ચાકરી, અધર્મ સૌ આખેટના; શામળ કહે સાચું માન, પ્રપંચ પાપી પેટના. કિયા નીચ ને ઊઁચ, કિયા રાગી ને સાા; કિયા અખળ ને સબળ, ક્રિયા દુર્બળ ને તાજા; ક્રિયા અજાણુ ને જાણુ, ક્રિયા પથ્થર તે હીરા; કિયા અજા ગજરાજ, ક્રિયા વેરી ને વીરા; જુઠા માલા સાચા યિા, નીચ બુદ્ધિ કરે નેટને; શામળ કહે માન ગાવિયા, પ્રપંચ પાપી પેટને. પેટ કરાવે પાપ, પેટ પર દેરો કાઢે: પેટ જ કરે પ્રપંચ, ચલાવે મારગ આડે; પેટ કરે પાખંડ, પેટ વધુ વાંકે દડે; પેટે સંકટ થાય, પેટ મહેનતમાં મંડે; સતી નારીને ગુણુકા કરે, શા અવગુણુ કહું શેઠના; શામળ કહે છે સૌ જાણુજા, પ્રપંચ પાપી પેટના. ક્રિયા ધડકણ ને ધીર, ક્રિયા ગુહિણુ ને જ્ઞાતા; ક્રિયા કૃષ્ણ ને કહ્યું, ક્રિયા દંભી ને દાતા; કિયા ટૂંકને રાય, કયા અરમી ઈંદર; ક્રિયા પાપી પુણ્યવંત, ક્રિયા ચખહિષ્ણુ તે ચંદર; વળી અણુપડિત પંડિત ક્રિયા, એસી પારકે ખારણે; શામળ કહે માન ગમાવિયાં, કુડા પેટને કારણે. કિયા દરિદ્રી દિવાન, કિયા કુરૂપ રૂપાળા; ક્રિયા યુધિષ્ઠિર ભૈર, ક્રિયા ભિક્ષુક ભૂપાળા; ૩