પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૬
શામળ ભટ.

શામળાટ. પડિત આગળ મૂઢ, રાય આગળ જ્યમ ટૂંકા; પંડિત આગળ મૂઢ, સિધુ આગળ જ્યમ ટંકા; પંડિત પ્રાક્રમી પૂરા, પંડિત સઉ શિર મેર છે; શામળ કહે પડિત આગળે, મૂઢ તે ચાર ચાર છે. મૂરખને વાહંન, પંડિત અડવાણા ચાલે; મૂરખ માતનમાલ, પંડિત જુલમાળા ધાલે; મૂરખને હુ માન, પડિત કદી ગરીબ કહાવે; મૂર્ખને અલખત માજ, પંડિત ખડધાન્ય જ ખાવે; પણ મૂરખ કાચ કથીર છે, દીસતાં તા દિલ હરે; પણ પંડિત રત્ન અમૂલ્ય છે, શામળ ઝવેરી પરીક્ષા કરે. મૂર્ખને નહિ માન, મૂર્ખ ઝાઝામાં ઝુરે; હૈ ન મૂર્ખતે દાન, મૂર્ખમાં અલ અરે; મૂરખ હલકા હાય, ખર્દૂ ગુણવંતા ખેલે; મૂર્ખ ન લેખામાંહિ, નહીં પડિતને તાલે; જેમ હંસમધ્ય ભગલાં પડ્યાં, કારણ શું જાણે કશું; શામળ કહે છે સાચું કહું, વિદ્યા વિહીન તે નર પશુ. પંડિત જોય વિદેશ, તાય જશથી જાણીતા; પડિત પ્રાક્રમ પૂર, મહીપતિના માનીતા; પંડિતને પરણામ, કરે જન સૌ કર જોડે; પંડિતને સન્માન, માન અનમીના જે અગમ નિગમ છે ગુણુ ધણુા, છે વિદ્યા માટી વિશ્વમાં, કવિ લક્ષ કાટિયા તે લહે; શામળ સાચું કહે. મેડિક વચન પાળવા વિષે દષ્ટાંતાલંકાર. વચન કાજ હરિશ્ચંદ્ર, નીચ ધર ભર્યું છે પાણી; વચન એકને કાજ, કૃષ્ણે કુખ્તને મી; વચન એકને કો, રે હાલાહલ પીધું; વચન એને કાજ, દેવ વર ધૈસે લીધું; શુભ ધર્મ કર્મ ને શર્મ સૌ, વચન ભજતાં તે વિદ્ધ થયું; કવિ શામળ ભટ સાચું કહું, વચન ગયું તે થઇ રહ્યું. પ