પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૭
શામળ રત્નમાળા.

શામળ રત્નમાળા. એક વચનને કાજ, રક રાવણુ થઇ. ખેડા; એક વચનને કાજ, અળી પાતાળે પેઢા; એક વચનને કાજ, વેચિ હરિશ્ચંદ્રે નારી; એક વચનને કાજ, પાંડવે! હાર્યો પ્યારી; વળી એક વચનને કારણે, ભડ પાંચે વનમાં ભમ્મા; કહે શામળ વચન જ કારણે, સે। કીચક સાથે શમ્યા. અદ્ભુ કરે જે આપ, વચન બદલીને ખેાલે; દૂ કરે જે આપ, ખાટુ મુખ વાયક ખેાલે; બદ કરે જે બાપ, ખૂબ વખાણે; કરે જે બાપ, આપ આપ્યું ઘર આણે; કરથી જિહ્વા ભલી કાપવી, માત ભલું મહા મૂલ્યનું; શામળ કહે ભુંડું સર્વથી, વચન જાય તૃણુ તુલ્યનું. વચન ન પાળ્યું જેણુ, તેજ સુકૃત વ્રત હાર્યો; વચન ન પાળ્યું જેણુ, માતે તેને માર્યો; વચન ન પાળ્યુ જેણુ, તેહુ નર દૈવે દંડ્યો; વચન ન પાળ્યું જેણુ, તેહ શિર અગ્નિ મંડ્યો; જા વચત વ્યર્થ જેનુ થયું, તો દૈવત તેનું ગયું; કવિ શામળ ભટ સાચુ કહે, વચન ગયુ તે થઇ રહ્યું. પાળે વાયક શૂર, જેટુ રણમા બહુ ઝૂઝે; પાળે વાયક સિદ્ધ, હુને આગમ સૂઝે; પાળે વાયક ભક્ત, કરે ઈશ્વર વશ આપે; પાળ દાતા વચન, વૃષ્ટિ જેને પરતાપે; પાળે જે વાયક પ્રેમથી, વેદે વિવિધ વાણિયા, શામળ વાયક સંભાળતા, જશે જગતમા જાણ્યિા. વચન પાળે તે રાય, બાકી । રાંડીરાડા; વચન પાળે તે શાહ, બાકી ગુણુહીણા ગાંડા; વચન પાળે તે વિમ, ધર્મ સઉ ધાર્યો તેણે; વચન પાળ્યું તે વીર, જગત જશ લીધા જેણે; પાળે સદાયક પ્રેમદા, પાંચ પૂરભુ પક્ષણી; શામળ કેહે વચન ન સાચવે, લલના એજ કુલક્ષણી. 3 Yo