પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૯
શામળ રત્નમાળા.

શામળ રત્નમાળા. ગયા ઈંદ્ર કઈ ક્રાંડ, ગયા બ્રહ્મા કઈ ભૂલ્યા; ગયા કરાડા કામ, અડગ શ્રા પણ ડૂલ્યા; ગયા દેવ દિગ્ધાળ, ગયા માધાતા મહિપત; ગયા દિલિપ હરિશ્ચંદ્ર, ગયા છાકેલ છત્રપત; વળી ગયા જનક ને નવા, જે વળી લાવ્યા જાહ્નવી; સ્થિર થાવર કાઇ રહ્યાં નહીં, કાણુ માત્રમાં માનવી. ચિરજીવી નહિ કાઇ, ગયા માધાતા મહિપત; ચિરંજીવી નહિ કાઇ, ગયા વહી અગણિત અહિપત; ચિરંજીવી નહિ કાઇ, ગયા અધિકારી કેંદ્ર; ચિરંજીવી નહિ કાઈ, ગયા કઈ સૂરજ ચદ્ર; વળી ગયા રામને રાવણા, ગયા દેવ ને દાનવી; સતવાદી સલક્ષા ગયા, કાણુ માત્રમાં માનવી. પેસે અણુવ નીર, તીર ગંગાને મેસે; ચઢે એ પર્વત મેર, દી પાતાળે પેસે; પર્વતમાંહિ પરવેશ, કરે આપે બહુ ઐતિ; આડ અમૃતાહાર, ભમે ભલભલા બ્રાંત; ફિકર રાખે કઇ ક્રાટિધા, સઁચ પ્રપંચ ધણા કરે; શામળ કહે સૌ સાંભળા, માત આવ્યે નિષ્ણે મરે. જાય જોરાવર શણુ, પ્રીતે પાતાળે પેસે; પેસે અરણુવ નીર, મેરુ માથે જઇ મેસે; જાય શેષને શરણુ, રવીરથ આગળ ચાલે; મંત્ર જંત્રના જાપ, કરી મધવા સંગ માલે; ફદી સંચ પ્રપંચ કરે ધણા, રવિ મંડળ આખું ટે; પણ શામળ ભઢ સાચુ કહે, મરવાનું તે! નહિ મટે. રાખેલખ ' રખવાળ, લાહુ પજરમાં પેસે; અરજીવ વિચ આસન, વાળીને જો કાઈ મેસે; વાચુદ્દા ગંભીર, માંહી કારાવી માણે; ઈંદ્રજાલ વિદ્યાય, જીગતથી જો વળી જાણે; સંભાળી સાચવી સાંચરે, ક્રાઢિ જતન કાડૅ કરે; જાળવતાં પણ જીવે નહિ, માત આવ્યે નિચે મરે. ૧૦ ૬ 19 ૪૯.