પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૦
શામળ ભટ.

૪૮૦ શામળભ. માત પિતાના ભામ, જોધ વીરજ બંધાયું; રુધિર માંસ ને હાડ, શરીર તેનું સંધાયું; નસા જળ નખ વાળ, સંગ લઇ સાંત્રા મળ્યા; પંચભૂતના ભાગ, ભાગ ભમવાને ભેળ્યા; મમતા માયા અહંકાર અતિ, વાયુરૂપ ક્રાઇક વસ્યા; શામળ જળ પરપેાટે જથા, કહે ગર્વ તેના કસ્યા. મારું મારું કહે મૂઢ, કારમી કાયા માયા; અજ્ઞાને આઢ, અંધ થઇ ધંધે વાયા; આ મારું ધરસૂત્ર, પુત્ર મારા પરણાવું; ઘડપણ પાળે મને, આજ ભલિભાત ભણાવું; પણુ જેમ દીપક વશ છે વાયુને, કાચા કૃપા કાયા; શામળ કહે મૂઢ મમતા કરે, એવા શરીર અસાચા, કાઇ કહે આવ્યા તાવ, કાઇ કહે થયું કાગળિયું; કાઇ કહે કરડયો નાગ, કાઇ કહે વાસી વિળયું; કાઇ કહે વાગ્યે રેગ, કાઇ કહે શસ્ત્રજ વાગ્યું; ક્રાઇ કહે મારી મૃઢ, કાઈ કહું પાપ જ લાગ્યું; ઈશ્વર સાથે લેતા નથી, જગતમાંહિ મહિમા જી; શામળ કહે સૌ સાંભળા, માત આવ્યુ તેથી મુ; નાઠે ન મુકે ભૂખ, દુ:ખ નાઠે નવ જાયે; નાન મુકે ભેગ, રેાગ નાઠે પણ થાયે; તાવ, પાપ નાંઠે નવ ઘટે; ચાર । હાકમ લૂટે; કદિ નાડે માત મુકે નહીં, પ્રસબ્યા ત્યાંથી પાસ છે; કવિ શામળ ભટ સાચું કહે, નામ સર્વના નાશ છે. સ્ત્રીના ઢાષ વિષે. નાડૅ ન મુકે નાડૅ ન રહે લાજ,

નારી નીચ સ્વભાવ, અજિત નવ જાયે હારી; પર પુરુષારું પ્યાર, મરદને નાખે મારી; વિઠ્ઠલ ચિત્ત મન મન, રુદન કરતી વધુ વાંકે; સાચી કાઇ ન દીઠ, જાતે અતિ આડે આં; શિખામણ તેની સાંભળી, મનમાં તુરત ન માનિયે; શામળ કહે કદી શાણી ધણી, પશુ પ્રમદા મુદ્ધિ પાનિયે. ૧૨ ૧૩ ૧૪