પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૧
શામળ રત્નમાળા.

૩૧ શામળ રત્નમાળા. સ્ત્રીચરીત્ર અહુ લાખ, નીચ મતિ જુગતે જોડે; લાખ દિવસની પ્રીત, રીત રંજકમાં તેડે; હસે વિના પ્રસ્તાવ, ભાવ હિષ્ણુ ભત્રપણુ છડે; કાણુ હૃશ્ય વળિ કુમતિ, મમત પેાતાને મડે; વળી ગરજ પડે ગરુવી ધણી, સ્વામિ સાથ સમર્થ સદા; વળી સહજ વાતમાં શાપ દે, કલક વાત કહું કદા. અતિ લાલચ ને લાભ, ચાલ જુગતે જૂઠાના; આળસ નિદ્રા અંગ, રગ હૃધ્યે ચાને; નિર્દય ન ગણે નેહ, દેડ મૈલી મેલુ મન; શ્વસુર પક્ષ પર ખાર, ધણા આહાર જીત જન; નિર્લજ રાખે નહિ નમ્રતા, જાતિ સ્વભાવે જાણવી; વળી આપ મત્યે ડાહી ધણી, અધિક નીચ ર્ આણુવી. મુખ ઉપર નહિ મૂછ, તુચ્છ દીસે નહિ હાડી, કરે નીચને સંગ, અંગ હીંડે ઉબાડી; નદી તળાવે જાય, ધાય પર મદિર પેસે, પરપુરુષસુ મગ્ન, નમ્ર થઈ નહાવા બેસે; મુખ બિંદુ શ્યામ નાકે નથન, કથન જૂઠ જોતાં કહે; ચિત્ત ચતુર પુરુષ ચેતી જૂ, માનનીસું મન કયમ રહે આ વશ સૂર્ય ને ચંદ્ર, ઇંદ્ર તરુણી વશ જ્યારે, સ્ત્રી વશ દેવ મહાદેવ, માટિ માયા તે ત્યારે; શ્રી વશ રૂડા ગામ, શ્રી વશ મુનિવર મેટા; શ્રી વશ સધળી સૃષ્ટિ, છેક મેટા ને છેટા; વશ વર્તે નર સહુ તે તણે, જીવાની જ્યારે ઘણી; કવિ શામળ કહે અજિત ઐ, તરતિમ ધણી તરુણી તણી. ડમાં આપે સુખ, ઘડિકમાં ૬.ખ દેખાડે; ડિમાં ચાંપે ચરણુ, ડિકમાં મરણુ પમાડે; ડિમાં ભેાળવી લહે, ડિકમાં સરવસ આપે; ઘાડે એકમાં કહે વીર, કથ ડિમાં કરી ચાપે; વળી બ્રડીએકમાં વિખ દિયે, પરણ્યા તજી પરસું રહે; કવિ શામળ ભટ સાચું કહે, બુદ્ધિહીણી તે યમ ખિહે. ૪ ૫ ૪૮૧