પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સર મંગળદાસ નથુભાઈ નાઇટ, સી. એસ. આઈ વિગેરે. પ્યાણ સાહેબ, આજ દશ કરતાં વધારે વર્ષ થયા જે ગાઢ પરિચય આપની જોડે મને થયેા છે અને જેથી આપની ખરી પૃષીએ પીછાણુવા મને અની આવ્યું છે, તેને લીધે આ પુસ્તક સાથે આપનું નામ સયુક્ત કરવું, એ હું મારી હર્ષભરી ફરજ સમજું છું. આપ સાહિત્યના પાષીન્દા છે અને વિદ્યા તથા વિદ્વાનાના કદરદાન છે; ઉદાર હઈંડાના અને સદા ત્યાગની બુદ્ધિ ધરાવેા છે; સાંસારિક અને ધર્મ સમ્બન્ધી સાચા સુધારાના વિજયસ્તંભ છે; આજ ત્રણ દાયકા થયા ભરત- ખણ્ડના રાજકીય અભ્યુદય અને વૃદ્ધિ માટે આપે મેટી ઉત્કંઠાપૂર્વક અતિ શ્રમ લીધે છે અને હજી પણ નિરંતર દીલસેજી ધરાવે છે; ગુર્જર મંડ- ળમાં આપ ચૂડામણિની પદ્મવીએ પહોંચ્યા છે; અને સદાનાં વિષી—લક્ષ્મી, વિદ્યા અને ઔદાર્ય, એએની ત્રિપુટી આપ વિષે વાસે કરી રહી છે, તે સર્વની ચેગ્યતા વિચારી ગુર્જર કાવ્યાશ્વિમાંનાં માતીઓનું આ બૃહત્ કાવ્યદેહન આપને બહુ માનપૂર્વક અર્પણ કરું છું, તે સ્વીકારશે. સદ્દાના તમારા, ચૈત્ર શુદિ પૂર્ણિમા-સત્ ૧૯૪૩. ચ્છિારામ સૂર્યશમ ટાઈ }