પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
નરસિંહ મેહેતો..

૩૪ નરસિંહ મેહતા. ધન્ય ધન્ય ગાપી રૅ, ગાકુળ ગામની રે, ધન્ય ધન્ય ઉત્તમ રાસવિલાસ, ધન્ય ધન્ય લીલા રે, લક્ષ્મીવરતણી રે, ધન્ય ગુણુ ગાય નરસૈંયા દાસ. કાહાનજી. પદ ૪૯ મું-રાગ પંચમ મનેાહર વાઈ રૈ, આંગણે મારલી હૈ, હવે ક્રમ જીવુરે મારી માય; રજની સંતાપે રે, મા મારી દેતુડી રે, હરિ વિના ક્ષણુ ના રહેવાય. મના. જાતાં ને જાણી રે, મરી અમ્મા નવ ગયાં રે, રહ્યાં રહ્યાં ગાતર ગાળવા કાજ; ભાળ બતાવા રે, કાઇ ભૂધરતણી રે, કહું છું મેલીને મારી લાજ, મના. વૃન્દાવન શાખું રે, શ્યામા સઉ મળી રે, આંખડીએ આવે ભરી ભરી નીર; શોધતાં થાકી ૨ ટી એમ બેઈ આંખડીરે, તેય ન મળ્યા વાહાલા બળના વીર. મના. મીઠાના મેળાપી રે, આવી જે મળે રે, એ વ્રજમંડળના આધાર; નરસૈંના સ્વામી રૈ, જવા નહિ દેઉ રે, કરી રાખું ઠંડાં કરા હાર, મને. હિંડોળા ૫૬ ૫૦ મું-ગગ હૂંડાળ, શી પરમ ચતુર ઝુલે નાથ મારા, શ્રી સ્વામિનીજીની સંગ રે, વર્ણ અંગાઅંગ શાભા, વા કાર્ટિ અનગ .પરમ. શ્રાવણુમાસ સદા સુખકારી, ઝરમર વરસે મેહુ રે; દાદુર મેાર અપૈયા મેલે, તેમ તેમ વાધે ને ૐ .પરમ. આજ સખી મૈં અદભૂત દીઠું, હીચંતા હરી હસિયા રે; સામાસામી દષ્ટ કરીને, નયન નચાવે રસિયા રે. પરમ. શ્યામ સામળા ને રાધા ગોરી, સુવર્ણ હીડાળે ઝુલે રે; જ્યમ જ્યમ હિડાળા હલાવે સજની,ત્યમત્યમ નરસૈંયે ઝુલે રે. પરમ. પદ્મ ૫૧ શું. રાધા માહન વર ઝૂલે છે, ઝૂલે છે મન ફૂલે છે; એક એકની સુંદરતા જોઇ, પેલા દુર્જનનાં મન લે છે. રસની વાત પરસ્પર મેઉને, મરકડલે મન લે છે; રાધા રૂપે ન સાવિત્રીન પારવતી, પણ એ લક્ષ્મી તૂલે છે. રાધા રાયા.