પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૪
શામળ ભટ.

૪૪ શામળભય. નાર, પંડિત કરી કુળવંતાની નાર, જરતાની જીવંત, મૂરખસુ માળે માણે; નીચને પુરુષ પ્રમાણે; વર્ણાનર સાથ વળુંધે; નરપતિ કરી નાર, શૂરા કરી જે સુંદરી, ગમાર ગાલાથું ગધે; કાયરને કાયા યેિ; શામળ સ્વભાવ સ્યામાતા, બુદ્ધિહીણુ તે કયમ ખિયે સ્ત્રીના પેટમાં વાત, છેક તો ન રહે છાની; કરે ઉજ્જડ બધુ ગામ, હાય જો મનની માની; સ્ત્રીને છાની વાત, કહે તે મૂર્ખ માને; સ્ત્રીને છાની વાત, કહે તે શાણા થાના? સ્ત્રી આગળ છાની વાત તે, જગ બધે જાહેર થશે, શામળ કહે સ્ત્રી વૉચકી, અનર્થ વધતા વાધશે. સ્ત્રીના પેટમાં વાત, રહે ન ભલી કે ભુંડી; શ્રીએ જાણી ને વાત, દેશમાં વાગે ડુંડી; સ્ત્રીને છાની વાત, કહે તેા કાળ જ ખૂટ્યો; સ્ત્રી સાથે એકાત, કરે તેા રામ જ યો; પ્રમદાએ બહુ નર પરભળ્યા, મમતે તે મારિયા; અનમી શૂરા અહંકાર પશુ, હાડ હઠીલા ડારિયા, ઈંદ્રે અહલ્યા નાર, ભાગવી ભારે ભૂપે; શિવજી સમે સમર્થ, રિઝયા ભિલડીને રૂપે; પારાશર પુણ્યવંત, મુનિ મધ્યગંધા માણી; ચંદ્ર સરીખા ચતુર, ભુલ્યેા ગારાણી જાણી; હરિ હર રાજા રાજેંદ્ર પણ, પ્રમદા દેખી બહુ પડ્યા, શામળ કહે સાધક સિદ્ નર, નારીએ સા નષા. સીતા સતી સ્વરૂપ, રણે રાવણ રાળાવ્યા; દ્રુપદી દેવી દાળિ, કુરુકુલ નાશ કરાવ્યા; ડી રેણુકા રૂપ, ઠીક નહિ અદ્ધિ ઠરાવી; નક્ષત્ર અવનીએ, વાર એકવીશ કરાવી; કૈયાયિક સ્ત્રીથી મુઆ, હાડ કાડ સઊ હારિયા; શામળ શ્રા પૂરા સ, માનિયે અહુ મારિયા. îe ૨૦ ૨૧