પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૫
શામળ રત્નમાળા.

શામળ રત્નમાળા. એવા લાખ કરાડ, કૂળવંતાને કળિયા; કૈયાક્રિયક શત ભ્રાત, એક ચિતામાં અળિયા; કૃષ્ણ જગત્કર્તાર, જુઓ કુબ્જાને વરિયે; કપટે ભાળ્યેા કામ, જગન તેમાં શેકરિયેા; ભાનિયે સૌને ભાળવ્યા, દેવ મુનિ તે દાનવી; ામળ કહે જીત્યા દેવતા, કાણુ માત્રમાં માનવી. નારીતે વશ નાથ, બુદ્ધિ તેની તેા ખાળા; નારીને વશ નાથ, કર્મમાં અક્ષર કાળા; નારીને વશ નાથ, મરદ જીવતા તે સૂઆ; તારીને વશ નાથ, હેડક્વા તેને આ; નારીને વશ જે નાવલા, અધમ કામમા એ અડ્યો; શામળ કહે એમાં ! વળ્યું, પરાક્રમે નરકે પડ્યો. કામનીને વશ કંથ, તાલ પણ ન રહે તેને; કામનીને વશ કંથ, જગતમાં જશ નહિ જેના; કામનીને વશ કથ, પુણ્યની પે ન પ્રીછે; કામનીને વશ કંચ, ઉપાસન એક ન ઇચ્છે; કામનીને વશ જે કંથડા, પતિજ તેની નવ પડે; શામળ કહે છે સત્ય માનનેે, જશ તેને તા નવ જડે. મૂરખને સરદાર, જે ધન જીગટે ખૂએ; મૂરખનેા સરદાર, પરાયુ પાપ જ ધૂમ્મે; મૂરખના સરદાર, ભૂતનું સાધન સાધે, મૂરખનેા સરદાર, શિવ વિષ્ણુ અન્ય આરાધે; જન મૂર્ખના સરદાર જે, પ્રભુ ભજતાં આળસ કરે; શામળ કહે મહિપતિ મૂર્ખના, નારી નેહ હદે ધરે. નારી વશ જે નાવ, તેની બુદ્ધિનુ જીડયું; નારીવશ જે નાવ, તેહ ભુડામાં ભુંડું; નારી વશ જે નાવ, રાય પણુ રાંડ સરીખે; નારી વશ જે નાવ, પુરુષ પણ પશુ પરીખ; નારીને વશ જે નાવલા, દુખિયા દીસે દેહના; શામળ કહે ત્યા સુંદરી, અફળ જન્મ તા એહના ૨૩ ૨૩ ૨૪ ૨૫