પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૬
શામળ ભટ.

1 ૪૦૨ શામળાટ. જીવતી । જે, તેહ જોખમમા જાણે; જીવતી ત્યા જે, તેઢુ પાપી પરમાણે; જીવતી ત્યા જે, કરે નહીં સુમ્રીત કાઢે; જીવતી ત્યા જે, હારી મૅસે તે હાડે; જન જે જીવતીએ તિયા, ગતિમાંથી તે ગયે; શામળ કહે શ્યામાજીત નર, તરણાથી હળવા થયા. સ્ત્રીનાં વખાણ વિષે. મળે કામની કંથ, પ્રથમ તા લગ્ન પાર્મે; મળે કામની કથ, નેણુ તે નીચા નામે; મળે કામની કંથ, સ્નેહનાં વાયક સૂઝે; મળે કામની કંથ, ભૈર ખનનું ઝૂઝે, જ્યાં મળે કંથ ને કામની, હાવ ભાવ મનમાં ભરે; પકડે તે તરુણી તાલ ત્યાં, શામળ કહે ગાલા ધરે, રામા રત્નની ખાણ, જાણ એ રંભા ડી, ધરે સાળ શણુગાર, હાર કંઠે કર ચૂડી: શાભે જળહળ ગેહુ, હુ કામળ શુભ સાજી, શેલા કેરું સદન, વદન હુસી રાખે રાજી, ભડ ભેાજ કરણુ વિક્રમ અને, હરિશ્ચંદ્રની વારના, પંડીત ચતુર પુર પાટવી, નૃપતિ નેટ પશુ નારના. જે ઘરમાં ઘરનાર, દામ ઊધારે દેશે: જે ધમાં ધરનાર, પદ્મ પિત્રી પણ લેશે; જે ઘરમાં ધરનાર, તાજ મેણું શિર ટળશે; જે ધરમાં ધરનાર, માન માણસમાં મળશે; ધરનાર જેને ધર હશે, શૈભિત શાહ સરસ જસે; ધરનાર વિના નર નિર્બળા, શાહુ તાય તસ્કર તા. નાર વિના નર રંક, સંગ રાખે નહિ કાઇ; નાર વિના નર ચાર, જોરજર એસે ખાઈ; નાર ત્રિના નર નિર્ભેળ, સખળ રાખે નહિ સંગે; નાર વિના નર દીન, હીનસુ એકલ અંગે; ચતુરા વિણ ચાલે નહીં, જગતમાંહિ રહે જ્યાહરે; શામળ કહે છે શ્યામા કશી, તજે ગત તા ત્યાહરે. 3 રસ ૩૧