પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૭
શામળ રત્નમાળા.

શામળ રત્નમાળા. જોબનમા દે રગ, સંગ સુખ ટાઢક તનની; વાલપણે કરી વાત, મટાડે પીડા મનની; સુખ દુખમાં સમ ભાગ, રાગ રૂડે ગુણ ગાતી; ચતુરા ચિત્ત હરનાર, સાર ઉરમા મદમાતી; વળી વૃદ્ધપણે સેવા કરે, દેખ્યાથી દિલદુખ તળે; એ અંત કાળ અળગી નહિ, બહુ સ્નેહે સાથે ખળે, રાખે કંથની રીઝ, કામ કરવા દિલ દાસી; પિયુ ધર કામ પ્રધાન, હેાય મધુરી મુખહાસી; કદ્રષ વેળા કામ, ખરું દિલ રિઝવે ખાતે, વેલી સેવામાંહિ, ધણી રૂપાળી ધાટે; પતિવ્રતપણું પાળે ધણુ, નર ઉપર દિલ કવિ શામળ કહે શેાધી મળે, તરુણી નામ જ તેનુ; તેહતુ. નારી તેનુ નામ, કરે સ્વામીની સેવા; નારી તેનુ નામ, દીલથી જાણૅ દેવા; નારી તેનુ નામ, દુઃખ સુખ ઢતા લહિયાં; નારી તેનું નામ, સ્વામિના અવગુણુ સહિયા; વળ નારી જે નમી ચાલશે, નારી સફળ ફળે કળ; જીવે ત્યારે જશ તિ લે, અંતકાળ બાંહે ખળે. નારી દેખી નર લાખ, ભાળવાણા કઈ લટકયા; જોગી મૂક્યા જોગ, કર્મક સંન્યાસી સટો; સિદ્ધ તજી સિદ્ઘાઈ, બ્રહ્મચારી કઈ ભ્રમયા, પંડિત તજી પુરાણુ, રગ રામાસું રમિયા; વળ વ્રત સૂર્યાં કઇ વરતિયે, વગેાગ્યેા વેષ વેરાગિયે; સર્ણ સ્ત્રી સુખમાંહી શમી ગયા, તરુણી ન તજી ત્યાગિએ. પશુ ચરે છે તરણ, રહે છે રણમાં રમતાં; નર નારીની બ્લેડ, ભાળિયે સાથે ભમતાં; ઉડે પખી આકાશ, જુઓ તેનુ પણ જોડું; કાણુ ઉંચ કે નીચ, ગધેડું કૈં કાં ઘેાડું; સુર અસુર નાગ કિન્નર વિષે, દેવી નાગણ દાનવી; મન ગર્દ કર્યો છે. મેરિયે, ક્રાણુ માત્રમાં માનવી. કર ૩૩ ૩૫ ૪૮૭