પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૯
શામળ રત્નમાળા.

શામળ રત્નમાળા રાજકન્યા-જ્યમ ગૌતમ અહલ્યા, જ્યમ સીતા ને રામ; જ્યમ રુકમણિ તે કૃષ્ણ, કહું જ્યમ રતિ ને કામ; જ્યમ તારા ને વર્તુળ, જ્યમ નળ ને દમયંતી; યમ પાંડવ પંચાળ, ચંદ્ર રાહિણિ ગુણવંતી; વળ જેમ વસિષ્ઠ અરુંધતી, જેમ રન્નાદે ને રવી; ત્યમ તું વર ને હું કન્યકા, કહી ગયા માટા વી. બ્રાહ્મણ-મારે માગવી ભીખ, સદાવ્રત તુ તે આપે, હુ ટ્ટ જાચુ જન નીચ, કષ્ટ તુ કર્ઝનાં કાપે; ચાળું તન રાખ, તું । સાને શાભાવે, મારે જીર્ણ વસ્ત્ર, તુ તા પટકુળ આપાવે; વળી હુ તે। કરું છું કાસદું, તુ ચડી સુખપાલે કરે; ગરીબને ક્યમ વરે ગેરડી, વિપ્ર ફટ ટરે ઘેલી રાજકન્યા--જયમ ખીણું ને ભાત, છઠ્ઠી અક્ષર જ્યમ છાપે; જ્યમ અરણવ મસ્જીદ, વજન તાલા મણ માપે; રાત દિવસ જે રીત, જેમ વાદળ ને તડકા; જેમ પવન આકાશ, ઘડી પાણીવળ પલકા; આવરદા આખી સૃષ્ટિની, સુખ દુખ ઢાળ્યાં નવ ટળે, હુ ભાનિ ને ભરથાર તુ, નાડે મારગ ડુિ મળે બ્રાહ્મણ-ન ગમ્યા કાઈ નરેશ, ગમ્યા ન તાષિક પૂરા; ન ગમ્યા કરની કાઈ, ગમ્યા નહિ સામદ શ્રા; ન ગમ્યા કાઇ વણીક, ગમ્યા નહિ નૌતમ નાગર, દાતા કે દેશાઈ, ગમ્યા નહિ સુમતી સાગર; કા ન ગમ્યા ગામ ગરાસિયા, ન ગમ્યા મેહેવાસી તને; પ્રધાન પાટવી પરહરી, ખેાળી કાઢ્યો તેં મને. ધડા જેવડું રત્ન, છેક રહેશે ક્યમ છાનું, તમે કહ્યો પ્રતિ ખેાલ, તેહ હુ તે ક્યમ માનુ; તમ માટે મુજ જીવ, જરૂર જોતામાં જાયે; તારે શીર કલંક, દેશમાં દર્શિત થાયે; જો મુજને હાય મરાવવા, પરવશ પડ્યું તાહરે; અરે હાણુ અને હસવું થશે, જગત જાણુશે જ્યાહરે ૪૮૯