પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૦
શામળ ભટ.

શામળલટ. રાજકન્યાધિરકેરી આણુ, નામ લેવા દેઉ તારુ; મારુ, કાઢુ; તારું પડે જ્યાં થૂંક, મળે રુધિર ત્યા કુદૃષ્ટિ તુજને નુએ, ચક્ષુ છે તેનાં વાઢે નખ કે દુ:ખ, વેધી તેનુ શિર વાદ્રુ; એ કદાપિ જિવ જોખમ થશે, ભક્તિ તારીમાં હુ ભળુ; હ્રાકમ પટેલ દ્વાજર છતા, શરીર તુજ સાથે બળુ. કવિરામા ન જુએ રૂપ, બ્રુએ નહિ કુળ કાયા; ભાનિ ન જુએ ભૂપ, મળે જ્યાં મનની માયા; જીવતી ન જુએ જાત, જુએ નહિ પડિત પૂરા; ન જુએ ચ અમીર, તથા સતાદિ શ્રા; કામનિ તા કામાતુર જુએ, ૐ મન માને કામની; ળિ જાય નિમિષમાં નીસરી, ભુડી હાય જે ભામની. રૂડી રાજકુમાર, હિચ હ્રીચાળા ખાટે, પરિમળ પુષ્પા પાન, પાઢતી પલંગ પાટે; સજે સાળ રાગાર, ઝવેરે જીગત જડાવે; ખમા ખમા કહે ખલક, લક્ષધા લાડ લડાવે, તેવી તરુણીનું તે! જુએ, વિપ્ર સાથ મનડું વસ્યું; ભિક્ષા માગી ભેાજન કરે, કહે શામળ કારણુ કશું. લે કામિનીની ક્રેડ, વગર માતે તે મરશે; લે કામિનીની કડ, હરખ હિત હારદ હરશે; લે કામિનીની કેડ, જીવ જર જશ તે જાગે; લે કામિનીની કુંડ, અધિક અતિ અનર્થ થાશે; દુઃખ દેશે કે દડાવશે, મરશે કે તે મારશે; જે કેડ કામિનીની લહે, શામળ હાડે હારશે. સુરા પિયે જે નાર, જુએ વનવાડી સરવર; જાત્રામાં નિત જાય, તે સાથે પરધર નર; વાલાં અતિ વાજિત્ર, ગાન ઉપર દિલ દોડે; અતિ ચપળાઇ ચિત્ત, હાંસ અતિ માણે મ્હાડે; જાતિ લાભી અને લાલચી, અતિ નિઃશંક પરધર મટે; શામળ કહે કુળ શુદ્ધ કામની, એ લક્ષણુથી ગુણુ મટે. ૨૦