પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૭
અખેગીતા.

અખેગીતા. કહે અખા કહું વળી વળી, ને ટાળવા હીંડા જંતને; એ આરત સઉ ઉરમાં ધરા, અને સેવા હરિ ગુરુ સંતને. કડવું ૨ જી. કવિ અને આગે પંથ બહુ કર્યાંછ, વિવિધ કેરા શબ્દ વિસ્તોજી; ખટ્ દર્શનના મતબહુ આચર્યોંજી, પૂર્વેની કવિતા તેણે તાળ બહેાળા ધર્યોછ. ૧ પૂર્વછાયા. બહેાળા ધર્યાં બહુ સ્તુતિ કરીને, એવી પ્રચકારની રીત છે; કહું સૂર્ય આગળ ખદ્યોત કોા, મુજ એવી ખેલવાની નીત છે. જાહ્નવી આગળ જેમ વેાકળા, સુર તરુ બદરી થા; પારિજાતક પાસે અરણી, મહા કવિ આગળ હું તથા. ગુડ આગળ યથા કુરરી, સાગર આગળ જેમ કૂપ; મેષ આગળ યથા ઝાકળ, ભાઇ કર્યા તેલ ને ક્યાં સ્તૂપ. ખાવના ચંદનની ખેહે આગળ, કશા શાભે કરીર; કશું નીર નવાણુનું, હિરસકૂપિકાનું પારસના પરતાપ આગળ, અન્ય વિદ્યા કઈ ક્રિયાં ક્ષુદ્ર દેવ ઉપાસના, જેને કરે અક્ષય પાત્ર. એવા કવિજન ગ્રંથ આદે, ગલિત વચન ખેલતા હુવા; કહુ કાપ ક્રોધ કરી રખે, હિંડું બાળક મુદ્દે ખેલવા. તેણે ગ્રંથ પહેલું એમ જાણવું, અમે મગણ જગણ નથી જાણુતા; તુક ચેાક ને ઝડઝમકક, અમે લદ્યા વિના નથી આણુતા. એમ ગલિત પણે ગરુઆ થયા, કરુણા ઉપગ્નવી કવિ જને; હું એટલું જ કહી ને સ્તવું, જો કવિતા જાણું મુજને. હું તે। જેમ દારુકની પૂતળી, ચાળા કરે પણ કાષ્ટમાંહે કાંઈ નથી, એ તાકળ ચાંપે કહે અખા સહુકા સુશે, એમ સમને નિજ જંતને; ઇચ્છે! પરમ પદને પામવા, તે સૈવે હરિ ગુરુ સંતને. કડવું ૩ જી. નીર. માત્ર; અપાર; સૂત્રધાર. ૧૧ ૪ ૐ ૪૯૭ ' e ૧૦ અણુતા આત્મા તે શું આચરેજી, આપનું વર્ણન આપે રેજી; જીવતણું પદ તે જોતાં નહીં સરેજી, સાંખ્યયાગ જોતાં જે હરિ ઉગરેજી, ૧