પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૮
અખો.

૪૮ અખા. પૂર્વછાયા ઉમરે જે વિચાર કરતાં, બ્રહ્માદિ જેને ગ્રહી રહ્યા; તે હરિને તમા એળખા, જે આદ્ય પુરુષ અજને કહ્યા જે પદ શિવના તન પ્રત્યે, દત્તે કહ્યું વિશદ કરી; આકાશવત્ રીકથા, કહી ષડાનને ઉરમાં ધરી. વિધિ વસિષ્ઠે કહી કથા, રઘુનંદન આગળ જે; અર્ણવ બ્રહ્મવિદ્યાતો!, ભાઈ રેખાડ્યો છે તેવુ. અનંત પ્રકારે અદ્ભુતે, કહ્યું ભારતને ગાવિંદે, કર્મયાગ ગીતા ગાઈ સમાવ્યા શાને કરી, જનકે જે શુકદેવ; મદ્યામુક્ત થઈને પરવર્યાં, જ્યારે પ્રીયા અંતર ભેવ. ભીમે ભગવાન સાન્નિધ્ય, પાંડવ પ્રત્યે જે કહ્યું; શાંતિપૂર્વે શાતા કીધી, હત્યાનું હારદ વેવ્યાસે વેદ વહેંચ્યા, કર્મેધમ પામ્યા જ્ઞાન: નિદાન. ગયુ. છત્રી; તેની દાઝે લાગ્યા દાઝવા, તે જાણ્યા નહિ શિવને. પછી નારદે નારાયણુ કરું, નિજ જ્ઞાન કથ્રુ મહા જિતે; ત્યારે પાયનની દાઝભાંગી, જ્યારે કૃપા કીધી સંતજને. શિવે કહ્યું શિવા પ્રત્યે, નિરાલંબ નિજ ધામ; કીયા આત્મા, અદ્યાપિ સહસ્ર નામ. કહે અખા વસ્તુજ્ઞાન વિતા, કુશલ ન હાય જંતને; નિજધામ હીંડા જાણવા, તા સેવા હરિ ગુરુ સંતને. કડવું ૪ થું. અસર ૫ ' ૧૧ અંતે ન જાણ્યા જેણે નિજ આતમા, તે ભટકયા ભમ્યા માયાના સાથમાં; ચણીના ભૂલ્યા ધર પામે પ્રાતમાંજી, પણ દિવસે દ્વિસ મેાડ્યો ધણું ભમે રાત. પૂર્વછાયા. સત્તાને રાતમાંઢ રહેવી, આવર્યાં હતા; તે નિજ આતમાથી એતળીને, વિચરતા માયાવતા. જેમ સુતા નર નિદ્રા વિષે, માયા બહુ ખીજી ચે; કારજ કારણુ પાતે થન, નિદ્રાવક્ષ શાહ ધો. º