પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૯
અખેગીતા.

અખેગીતા. આથી આતળે શકે, સંભાવના ઉપજે; પછે તે વિપરીત ભાવના આચરે, ને દુ:ખ પામે થેડે ગજે. પચપk માયા વિદ્યા, હું મારું આદૅ સહી; તે ફેરા ભવ વિષે, જ્યમ મણુિ નિગમે આંધળે અહિં. તે ભાગ દેખી ભૂર થાએ, લડાવા મન ઈંદ્રિય વિષે; સંસારનાં સુખ સત્ય જાણી, કર્મમાદક નિષ ભખે. કર્મજ્ડને કર્મ વહાલાં, મર્મ ન સમજે બ્રહ્મના; ફરી કરી તે આચરે, પણ ટળે નહી દેહ ચર્મને. પરમાત્માને પુંઠ, આત્મા ઇંદ્રિયને જીવે; પશુ ઇંદ્રિયની દૃષ્ટિવિષે સાહાની, એમ આપેાપુ નર ખુવે. વિષય વગા કર હરિથી, નીચપણું દે જીવને; અજ્ઞાને આવા રે, તે સન્મુખ ના હાય શિવને. સંસારનાં સુખ અષક દેખી, કૃપા માને ઈશ્વરી; અંતરમાંહેનું જ્ઞાન ન જાણે, જે પ્રાણુતિ ગયા વિસરી. કહે અખા સહુ સુજ્ઞે, જે આણા જીવના અંતને; ઠંડા પરમ પદને પામવા, તેા સેવા હરિ ગુરુ સંતને. પદ્મ ૧ લું-રાગ સામેરી, ૫ ભવમાંડુ ભટકે કહ્યું, પેાતાના કરીને અંગે; યંમ વિશ્વાસીને વેષે વેરી, દીન થઈ મારે ગેર $ e ૧૦ ૧૧ જીવની આદ્ય વિચારે. રે પંડિતા, આદ્ય જોતાં તે મનાવ દિશે; દેહતણી છાયા સમાયે દેહ વિષે, જ્યારે મધ્ય આવે સૂર શીશે. જીવની. ૧ તન મનને એળખ્યા વિના આાળે, જેમ સૂત્રધાર નિજ નાવ નીરમે, તે જ સૂત્રધાર તે નાવે ખેડા ચુકા, પછે પરવશ પડ્યો પંથ કરમે. છત્રની, ૨ તન મન નૌકા છવ ગણે મારું, પણ ભવસાગર મધ્યકાળ ખેડે, કર્મનાવાયુને વશ લાગ્યું તે ડેલવા, ત્યારે હાથથી વાટ વટકીજ નૈડે. જીવની. ઢ ભ્રમણાએ ભટકે ઘણા ભવ વિષે, ગુરુ ગોવિંદના શરણુ પાખે; માયા રૂપિણી મા જ વહાલી અખા, તે જાણીને જનની ભેદ રાખે, જીની. ૪ કડવું ૫ મું–ાગ ધન્યાશ્રી - મર્મી ન સમજે જે માયાતણે! ૭, તે નર જાણે હું ધણું ખાલા છ; તેને જાણે જનની આપણુંા છ, તે ભવ ભટકે સહુથી અતિ ધણા છે. ૧ પૂર્વછાયા.