પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૦
અખો.

૫૦૦ અખા. જેમ પાળે ખેરીને ખાટકી, તેને ભક્ષ્ય ભાજન આપે ઘણું; પછી વધ કરે વારુ કરીને, એ લક્ષણ અજાતણું. તે મેઢા જાણે માહરા, પાલક પાષક છે ધણી; તેને આપ જાય અર્પવા, મેટમ મનમાં અતિ ઘણી. વાત્સલ્ય જાણી વામ દક્ષિણુ, વણ દોં કડે રે; તેને મહાજન મૂકાવા કરે, તેાય તે જવન કેડે સચરે, હાથ ફેરવે તે થકે મનમાંહી, હેતુ જાણે તેહને; પણ સુનાને મન વાત અળગી, તે ભારે ભાળે દેહને અળગા આશય ખેતણા, લોભે લાગ્યા અજ ડૂળે; તેને યવન જાણે ભક્ષ કરું, જો ણેરું વપુએ વળે, પછે ચરણ ઉંચે અધામુખે, ને નેટ તે રાખે સરે; માયા કેરી રીત એવી, અંતે જીવને એમ કરે. વિષય દેખાડૅ વિશ્વના, ચિત્રવિચિત્ર તે યિત્ત ધરે; પછે પંડિતને પૂછે પ્રભુ, મહાભાગ ક્રમ પામુંશ શિરે. ત્યારે પંડિત પે માલે માયા, કર્મની કીરત ધણી; વિત્ત હરિને વાઢ દેખાડે, નાનાવિધ કહે ભણી ભણી. કહે અખા ચિ ઉપજે, જો એવું પાષે જંતને; કર્મ ગેહેન હીડા વામવા તે, સેવા હરિ ગુરુ સંતને. કડવું છું. ક કરે ફેશ બહુ ભવિષે, વિષયન તારણ્યા વહે; તે પ્રત્યક્ષ ભાગ દેખે ભલા, વળી પંડિતને પેાષતા રહે. કર્મનાં લ લખે માયા, વળી માયા મેઠી તે કથે; શબ્દ કેરેબાંધણું ભાઇ, બાંધી જીવ રાખે જશે. અંતરમાંહેથી મનપે, સંલ્પ વિકલ્પ સુત જણે; નિમેષ માંહે નવા નવા, યમ ઇંદ્રજાલ ગુટિકા ગણે. કર્મલ ને જીવ કુરા, ઈંગ માયા મેળવે; વિષયતૃષ્ણામાંડુ મૂકી, અમ જગતને માળવે. ૫ 19 6 ૧૦ ૧૧ એમ એ માયા વેષ નાના ધરેજી, કર્મ ધર્મના શબ્દ ખહુ ઓચરેજી; જીવ કેરાં મનને સ્મૃતિ ધણું આવરેજી, તેણે પુરંજન ભવ ફેરા જી ૧ પૂર્વછાયા. સ