પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૩
અખેગીતા.

અખેગીતા. પદ્મ ૨ જું-રાગ આશાવરી. માયા પીડતી જાણી પરણ્યાને આરાધીએ, સાધીએ સ્વામિને ચિત્ત પૂરે; સદ્ગુરુકરાં ચરણુ આદર કરી, માર્ગ ઝાલીએ મનસું ૩. મા૦ ૧ મનક્રમવચને ગુરુ તેગાવિંદ ખરા, ભિન્ન ન આણીએ ભાવ બીજે; જાતને વરણુ આશ્રમ અધ્યયનનું, માન મૂકી ક્ષારસ પીજે. મા ૨ જેમ અગ્નિને સગે શીત વ્યાપે નહી, જ્યેાતિ દેખાડે તે તિમિર ત્રાસે; તેમ સદ્ગુરુ પ્રતાપે પરબ્રહ્મને ભેટીએ, માયા પિયું ઘેન નાસૈ. મા૦ ૩ જ્યમ કાષ્ઠ આવી પડે વહ્નિવાલા વિષે, તે દારુઢ પીટીને તે અનલ થાય; તેમ અનન્ય આરાધના જેકા કરશે અખા, તેમની માયા ફરી ચરણ સાથે. મા ૪ કડવું ૯ મું-રાગ ધન્યાશ્રી. નરને ઉપજે દૃઢ વૈરાગજી, તેના ઢળે દ્વેષ ને રાગજી; આત કરી મન વિષે આગ, નહી આતુરતા કહેવા લાગજી. પૂર્વછાયા. આતુરતા મન અતિ ઘણી, જેમ મીન વછેર્યું નીરથી; મઝાન સિચાણા લેખ ઉઠ્યો, તેણે દૂર નાખ્યુ તીરથી. તે તડ તલપે ઘણું, વળી Àહુના સૂરજ શિર તપે; તેમ સંસાર રૂપી ભેામ્ય તે નીર નીર અનિશિ જપે કાલ સિચાણા શિર ભ્રમે, તે તેની દૃરે પડે; નીર વહેાણું વપુ દાઝે, કાળ ભરે તેડક્રૂડે, નયણે તે નીર દેખે નહી, કળકળે તે કાળ જ ખુળે; પેટ પડે કે પાસું વાળે, જેમ પડે તેમ દાઝે જળે. કામધેનુના પવિષે, જે કાઈ મૂકે તેઢુને; તેાયે આપદા ન ટળે મકરને, વારિ વાહાલું જેને વૈરાગ ધશે। ઉપન્યા શરીરે, તેણે કાળજ કાર્યું માંહેથી; મહેતા તાપ તપે તનમાં, તે નર જીવે ાંહેથી. નાનાવિધનાં બ્રહ્મ ભજન, તેને દીઠાં નવું ગ્રુમે; સંસાર પી ભૂખ લાગી, ઉભા થાતાં તન ભ્રમે. નિર્વેદ ઉપન્યા તન વિષે, તે જીવપણે જીવે નહીં, તે મરી જીવે મનવડે, જમ' કીટ ભમરી ડાયે સહી ૧ દ પ ૨૦૩