પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૪
અખો.

૫૦૪ અખા. જેમ ઉપષ્ટ ખાયે કાને, તેનું કૃષ્ણાગર હૈ પરવરે; તેમ ત્રેહુ વૈરાગ્ય જેને લખે, તે નર હર થાએ સરે. કહે અખા સહુડ્ડા સુણા, નિર્વેદ ટાળે જંતને; જે નરને ઉપજે ચેતના, તે સૈવે હરિ ગુરુ સંતને. કડવું ૧૦ મું. વિરહવૈરાગ્યે જેનું મન તપે, એ.એ માંહે તે નર હર જપેજી; સદ્ગુરુચરણે આાપું પૃચ્છ, પરબ્રહ્મ રહે ને પેાતે ખપેજી. ૧ પૂર્વછાયા. પરબ્રહ્મ રહે ને પોતે ખપે, તેના ભેદ કહું તે સુણેા; તે વચન માને ગુરુતળું, ને ભાવ ભરેાંસા અતિ ઘણા. ગુરુ કહે રામ રમે સકલમાં, સર્વોવાસ સ્વામી ભર્યો; એવું સાંભળતાંમાં વચન માન્યું, ભક્તિ ઉપર આદર્યો. તે હરિ હરિ દેખે સફળમાં, જેને જીવ જીવ દેખતા; હરિ જાણી હેત કરે સકળમાં, પહેલાં જે ઉવેખતે. હરિ જાણેથી ભક્તિ થાએ, તેજ ક્તિ જાણા ખરી; અણુજાણે જે આચરે, તેને કોઢ થાએ પાછી ફરી. સદ્ગુરુનાં વચન સુણીને, ભક્તિ જેને ઉપજે; અચિર કાળમાં તે પામે આત્મા, સદ્ગુરુવચને જે ભજે. ભાઇ ભક્તિ જેવી પંખણી,જેને જ્ઞાન વૈરાગ્ય બેઉ પાંખ ઇં; ચિદાકાશમાંહે તેજ ઉડે, જેને સદ્ગુરુરૂપી આંખ છે. તે દેખે નેત્રે પથ્થાનાં, પરબ્રહ્મ કારણુ માત્ર; પાદપાણી પરમ્રાનાં, પરબ્રહ્મ દાતા ને પાત્ર જળે પરબ્રહ્મ સ્થળે પરબ્રહ્મ, પરબ્રહ્મ સ્વર્ગ મૃત્યુ પાતાળે; ગિરિ ગર વનવાટિકા, પરબ્રહ્મ જાગે ને માળે. પરબ્રહ્મ વિના નહિ ઠામ ઠાલા, એમ દેખે તે ભરપૂર; જિહાં તિહાં દેખે હરિ હરિ ભાઈ, જેનાં પડળથયાં છે દર કહે અખા સહુકા સુણા, ભક્તિ આવી તે જંતને; એવાં શુદ્ધ ભજનને પામવા, તમે સાં હરિ ગુરુ સંતને. કડવું ૧૧ મું. વળ વિળ કહું છું ભક્તિ વિશેષજી, જેતુ ન દેખે હાર વિના રેશજી; પેખે સધળે હરિના વેચ્છ, તે જન ન કરે કહેના ઉવેખજી. ૧ ૧૦ ૧૧ મ (9

e ૧૦ ૧૧