પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૬
અખો.

૫૦૬ અખે. ભાઈ માયાનું અલ તિહાં લગે, જિહાં આત્મા ાણ્યા નહીં; જેમ ગતયૌવન થઈ યુવતી, તે પ્રસવ લગી વાધી રહી. જેમ ગારસમાંથી આજ્ય કાઢે, તે જેમ ત થયું દહી; આત્મા જાણે એમ માયા, વિચારે દીસે નહીં. ભાઈ કર્મ ગેહેન તે તિહાં લગે, જિહાં સવિચાર નથી ઉપન્યા; નવનિત ત્યાં લગી વષ્ણુસતું, જિહાં ભેદ ન જાણ્યા સ્તૂપની. તાવ્યું માખણુ ધૃત થયુ, પછી તે વહુસે નહિ યમે; તેમ આતમા જાણે નાહે પરાભવ, અણુજાણે માયા દમેં. અંધારું દુ:ખ દે , અર્ક વિહેાણું જેમ ચક્ષુને; તેમ આત્મા ઉધ્યે ગેહેન પળાયે, માયા દમે નહી પુરુષને. જેમ નિદ્રાવાનને સ્વમ હાયે, તે ભાગ નાના ભેગવે; અણુછતાં આણી કરે ઉભા, ગેહેન માયા જોગવે. જાગ્યે ત્યાં થઈ ચેતના, નિદ્રા સાથે સર્વ પત્યુ; ત્યમ તુરિયાવડે તિમિર ત્રાસ્યું, ચિત્ત ચમકતુ મૃત્યુ. કહે અખા સહુકા સુણા, જેમ દારિદ્રય નાહે શ્રીમંતને; જો મહાધન હીડા પામવા, તા સેવા હરિગુરુ સંતને. પદ્મ ૩ રાગ રામગ્રી. . ૧૦ ૧૧ ગુરુ ભેવ પામ્યા ગુરુ ભેવ પામ્યા, તે નર માયાનું જાલ વામ્યા. જેમ પારસ પસે જે ધાતુને, તે આપ ઢળીને થાય સાનુ; તેમ સદ્ગુરુપારસ વડે જે નર નીપુન્યા, કારણ પ્રીછ્યું જેણે ગુરુનુ. ગુરુ. ૧ જીન્દૂ પી વટાળ છે વાયુના, તેમાં પડ્યાયકા જીવ મેં; રાજસ તામસતણી રજ પડે નેત્રમાં, સદ્દગુરુ બલ હેાય તે દૂર વિરમે. ગુરુ. ૨ આપ વિના ઉદ્દેશ તે ને રે, જો ઇશ અજાતણે માંહે દી; સદ્ગુરુ કળા તે નાવે કહ્યા વિષે, સુખ વિના સ્વાદ શું કહે ખાટા કે સીૉ. ગુરુ. ૩ જાણે કોઈ જન જે આપ ઢાળી રમે, પેર્યું પ્રીછે જે વાત ગુરુની; જે જેમ છે તે તેમ લહે અખા, જો પરનાલિકા પ્રાઅે ધરની. ગુરુ. ૪ કડવું ૧૩ મું-રાગ ધન્યાશ્રી. જે નર સમજ્યા. તેણે તે એમ લઘુજી, આપ વિષેથી આપેાયું ગુંજી, શ્રામમિ અહિ તે સર્વે શ્રુંજી, મર્મ સમજ્યાથી હુતુ તેમ થયુંછ. ૧