પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૦
અખો.

૧૦ અખા. અધ્યાસે દોષ સઘળા, દે તેજ સંસાર; તુ તેને સર્વે સાચુ, પાપ પુણ્ય અવતાર. કહે અખા સહુકા સુા, કળા માટી મહંતને; જેણે મનસા વાચા કર્માએ, સેવ્યા હરિ ગુરુ સતને, ૫૬ ૪ શું-નાગ કાનડા, ૧૧ અકલ કલા ખેલે નર જ્ઞાની, જેસદ્ધિ નાવ હિર કિ દર્શાશ; ધ્રુવ તારે પર રહત નિશાની, અકલકલા ખેલત નર જ્ઞાની. અ૦ ટેક. ૧ ચલન વલન અવનીપર વાંકા, મનકી સુરત આકાશ ખેલાની; તત્વસમાસ યા હૈ સ્વતતર, જેસ ઠ્ઠીમ હાત । પાની. અકલ૦ ૨ છૂટી આદ્ય અંત નહિ પાયા, જઈ ન શકત જહાં મન ખાની; તા ધર સ્થિતિ લઈ હું નિકી, કહી ન જાત યહુ અશ કહાની. અા ખેલ અદભુત અનુપમ, જા હૈ પઢિચાનપુરાની; ગમનો ગેખ ભયા નર મેાલે, અહી અખા જાતે ક્રાઇ જ્ઞાની. કડવું ૧૭ મું-ગગ ધન્યાશ્રી. વસ્તુને વાણી મેાલી નવ શકેજી, મનક્રરી સુરત જિહાં જાતા ચક્રેજી; સદ્ગુરુ કેરા બે લક્ષ આવેનÈજી, તે નરસ્તે હરિ થાય તેણી પલકેજી ૧ પૂર્વછાયા. ગયા હરિ થાય તે જ સમઝે, દેહાતીત તે તમા; પરાત્પર પરબ્રહ્મ કેવળ, તે ન આવે વાતમાં. અમલ આતમા એક પૂરણુ, અખંડિત વિનાશ; wજર અમર અનામ અવ્યય, પૂરણુ જ્યાતિપ્રકાશ, તેને આજ્ઞ અન્ય ને મધ્ય નહિ, નહિ જેને દેશ કાળ; માયા વધુ તિ, માપ રહિત વિશાળ. અષા ઉર્ધ્વ મધ્ય નહિ, નહિ દિવસ ને રાત; ખાલ યૌવન વૃદ્ધ નહિ, ભાઈ તેવો સર્વે ભાય. તે વાર વાયુ વસુધા નહિ, નહિ અનલ ને માકાશ; સર્વમાંહી ને સર્વ વજિત, નહિ ઉત્પત્તિ સ્થિતિ નહિ નાશ. માનવ દાનવ દૈવ પામ, નાગ નહિ નર નાર; સર્વ કરું જીવન સદા, પશુ સ્પર્શ નહીં લગાર. ૨ 19 અ ૩ મ ૪