પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૧
અખેગીતા.

અખેગીતા. તસ શીતલ સુભગ સુંદર, હ્યો ન જાયે તેા; માપ માપ ન થાયે, નહીં પ્રિય નિસ્પૃહ. ક્ષાર ખટરસ મધુર મેળુ, તીક્ષ્ણ મિષ્ટ ન કહેવાય; દીર્ધ લધુ કે વામ દક્ષિણ, સર્વ વર્જિત ને સર્વ માંય. નીલ પિત્ત કે શ્યામ ઉજ્જવલ, રહિત અવસ્થા ચાર; દૂર નિકટ કે મધ્ય છેટે, થાય નહિ નિર્ધાર. કહે અખા સહુકા સુા, તેના લક્ષ માટેા મહંતને; એ અવાર વસ્તુને તે જ પામે, જે સેવે હરિગુરુ સંતને, કડવું ૧૮ મું. જે પ્રભુ વાણીએ કહ્યો ન જાય, અગમ અગાચર જેને વેદ ગાયજી, પામણુદ્ધારા પામે વિલાયજી, અટપટા આશય સહેજ સમજાયજી. પૂર્વછાયા. સેહેજમાં સાધન લાગે, અલિગી અનુભવ ખરા; વંધ્યાસુત જેમ સુખ સરાહે, અચળ્યા રસ પીવા નરેશ. મુખ વિના રસપાન કરવું, એવ તે બ્રહ્મજ્ઞાન; શ્રવણુ વિના તે શબ્દ સુણવા, નેત્ર વાહાહું જેમ ધ્યાન. વસ્તુગતે સેવક નહિ, અને સ્વામિને નહો રૂપ; માણસાહક ભાવ નહિ, એવું તે ધામ અનૂપ જેને વર્ણવેષ ન રૂપ મુદ્રા, તે તણા સર્વ રંગ; છાયા માયા નહિ જેને, તેના જાણે! સર્વ ઢંગ. સ્થાન માન જૈને નહીં, મૂકલ અપ અપાર; વડે એ સર્વ શાભે, આપે જાણુહાર. વાણી મહૈિ જે ન આવે, તે તણી સર્વ વાણુ; નેતિ નેતિ કરતા જે રહે, તેની જાણા સર્વ જાણુ. ફૂટસ્થ આત્મા શ્રા કૈવલ્ય, જેને સર્વ પસાર; જેને વિશેષણ એક ન લાગે, તે વિલસી રહ્યા સંસાર. જે કહેવાએ કહેવાય નહિ, અને શખ્વાતીત સાય; અનિર્વચનીય વચન માલે, તે નાવે વાણીમાંય. એ તા ઝીણુહાર વિના પીવું, પદાર્થ વાહેાણી જે પ્રીછ; આપે આપવું જે નિરીક્ષણ, ઇચ્છા વેણી જે ઇચ્છ ૧ 19 ' ૧૦ ૫૧૧