પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૩
અખેગીતા.

અખેગીતા. પૂર્વછાયા. અણુછતા મધ્યે છત્ર થાય ઉભા, તે જાય હરિને જાણુવા, નરને આછાયા કેમ કળે, તે ઊંડે બુદ્ધિમાં આણુવા. જેમ છે તેમ તમે પ્રભુજી, કાયા માયા સ્વે આપ; ખિય્ય પ્રતિખિખ થાયે દર્પણે, તેમ તમારા વ્યાપ. કૈવલ્ય પદ તમે નિજ સ્વરૂપે, ઈશ્વર પદ તે અનંત; મારુ સામર્થ્ય માયા કેરું, જ્યાં ઉપજે મિથ્યા જત. તે તને બહુ કામના, વાસના માટે તે જીવ, દૈતુ માસક્તિ તેને અતિ ધણી,જાણે આયુ વાધે થઇઍશિવ. તે પિડને બહુ પરભવે, અને કરે તે કર્મકલેશ; ચિરજીવી થવા હીંડે, મેટા મન ઉ. ભૂત ભવિષ્યની વાત લેવા, અતિ ઘણા મન ક્રાડ; ઈશ થાવાની આશ મેટી, સાધે પિડ મન મેડ. સિદ્ધિ કાજે તે કરે, અતિ ઉપાય; ૪ ૫૧૩ છ તેણે અહંતા વાધે અતિ ઘણી, તેણે છત્ર જાડેરા થાય. માયા સાથે મન વડે, જાણે એ જ પરમાત્મ પદ; મમતાતાં તેણે પડલ ચડે, ત્યમ ત્યમ વાધે મદ એવા પ્રકાર માતણુા, સાધે તે જીવ અપાર; નાટકમાં નર નાચ નાચે, એમ સરાહે સંસાર. કહે અખા પદ મૂળગે, પહોંચ નહિ એ જંતને; મર્મ મૂળગા તેજ પામે, જે સેવે દર ગુરુ સંતને, પદ ૫ મું-ાગ ભૈરવ. મર્મ સમઝ રે મનુવા મેરા, તેમેં સમાસ જબ હેાવે તેરા; મન જગતકા ધારણહારા, મન મુદ્દે મેટિયા સસારા. મમ્મ. ૧ લાક ચૌદ સ્ફુર્યાં હૈ મન, તાતે મન પાવે બંધનકુ; ' l ૧૦ ૧૧ મન મુવા તબ હે સબ રામા, એહ લેાક પલાકકી મેટી કામા. મમ્મ. ૨ મન મુવે તે રહે જે મનવા, સે! હરિરૂપ જાણીને નવા; કહે અખા રહ્યા નહિ ખાકી, જબ હિકમત મુઝી ધરવાકી. મમ્મ. ઢ કડવું ૨૧ મું-રાગ ન્યાશ્રી વળી કહું પૂરણ પદ મહિમાચ્છ, કાટિ બ્રહ્માંડ જે નવાં રચાયજી; પણ અધિક આખું કાંઇ નવ ચાય”, જોતાં જોતાં તે વિલે જાયજી, ૧ ક